🕉️ સોમનાથ સ્વાભિમાન પર્વ – 2026 🕉️
Автор: Alpesh Modha
Загружено: 2026-01-08
Просмотров: 588
Описание:
🕉️ સોમનાથ સ્વાભિમાન પર્વ – 2026 🕉️
સોમનાથ મહાદેવ મંદિર પર થયેલા પ્રથમ આક્રમણને 1,000 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે,
પોરબંદર ભાજપ પરિવાર દ્વારા *72 કલાકની અખંડ “ધૂન”*નું આયોજન કરવામાં આવ્યું છે.
📍 સ્થળ: ભાવેશ્વર મહાદેવ મંદિર,
એમ.જી. રોડ, સત્યનારાયણ મંદિર પાસે, પોરબંદર
🗓️ તારીખ: ગુરુવાર, 8 જાન્યુઆરી 2026
🕟 સમય: સાંજે ૪:૩૦ કલાકથી (72 કલાક)
🙏 સમસ્ત શ્રદ્ધાળુઓ અને જાહેર જનતાને ભાવપૂર્વક ખુલ્લું આમંત્રણ છે
આપણી આસ્થા, સંસ્કૃતિ અને સ્વાભિમાનના મહાપર્વમાં સહભાગી બનવા માટે
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: