બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરજીના સંકલ્પ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાત મા વિવિધ કાર્યકમો યોજાયા
Автор: BBN NEWS
Загружено: 2023-09-23
Просмотров: 188
Описание:
જેમણે દરેક સમાજના નાગરિકોને પોતાના હકકો મળી રહે તે માટે રાત દિવસ ઉજાગરા કરી જેઓને જે કપરી પરીસ્થિતિનો સામનો કરી અન્યાય સામે ન્યાય મેળવના ભારતનુ ઉત્તમ બંધારણ બનાવી દેશને સમર્પિત કર્યુ.
બાબાસાહેબ આંબેડકરજીના બંધારણની "દેન"છે.
કાયદાના ભિષ્મ પિતા જેમણે દેશ દુનિયામાં ડંકો વગાડી ભારતનું નામ રોશન કરી સંસ્કારી નગરી વડોદરાનુ પણ નામ રોશન કરનાર એવા ડો.બાબાસાહેબ આંબેડકર આજે આપણી વચ્ચે નથી પરંતુ એમણે બનાવેલ ભારતીય🇮🇳 બંધારણનું રક્ષણ કરવુ એ આપણી સહુની પવિત્ર ફરજ છે.
તયારે વડોદરા સંકલ્પ ભૂમી ખાતે અન્ય કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું
ત્યારે વિશનગરમા પણ ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: