સ્વાસ્થય સુધારો |diabetes|cancer|blood pressure | February 2025
Автор: તમારુ સ્વાસ્થય સુધારો
Загружено: 2025-02-22
Просмотров: 48
Описание:
સારુ સ્વાસ્થય
ખુશ ખબર
સદા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો
તમને માથા નો દુખાવો છે,
યાદશક્તિ ઓછી થઈ ગઈ છે,
ચક્કર આવે છે,
કોઈ ની સાથે બોલવું ગમતું નથી,
કોઈ નું બોલેલું સાંભળવું ગમતું નથી,
પેઈન કિલર દવા લઈને થાકી ગયા છો
આ તકલીફ ને કેવી રીતે દૂર કરવી તેનો જવાબ છે સ્વાસ્થય ની પાઠશાળા માં
કોઈને ડાયાબીટીસ છે સુગર કંટ્રોલ બહાર રહે છે,
ખુબજ પરેજી રાખવી પડે છે,
શરીર માં કમજોરી દેખાય છે,
સુગર ના બીજા નૂકશાનો થી પરેશાન છો તો આ સુગર કેવી રીતે ઓછી કરવી તેનો જવાબ સ્વાસ્થય ની પાઠશાળા માં છે.
કોઇને બીપી ઓછુ અથવા વધારે છે અને તેના થી પરેશાન છો તો બીપી ને કંટ્રોલ કરવાનો રસ્તો સ્વાસ્થય ની પાઠશાળામાં છે.
આવી બીજી ઘણી તકલીફ જેવીકે
હદય ની તકલીફ,
કેન્સર,
પગ ના કે ગોઠણ ના દુખાવા
વજન વધવો અથવા વજન ઓછો હોવો
ગેસ, કબજિયાત, એસિડિટી,
એલર્જી , ચામડીમાં ખુજલી આવવી, સંધિ વા,
હરસ મસા, કોલેસ્ટ્રોલ, હાથ પગ કે શરીર માં ધ્રુજારી આવવી.
આવી બીજી ઘણી બિમારીઓ નો ઇલાજ સ્વાસ્થય ની પાઠશાળા સાંભળવાથી મળે છે.
આ સ્વાસ્થય ની પાઠશાળામાં જોઇન્ટ થવાનો કે સાંભળવા નો કોઈ ચાર્જ કે ફી નથી સાવ ફ્રી માં છે.
આ પાઠશાળા માં જોડાઇને સાંભળવા માટે નીચેના નંબર પર ફોન કરો બપોર ના ત્રણ વાગ્યા પછી
ફૉન . 9879697259
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: