Assignment 2026 paper 5 section C Q.38 to 42 std 10 basic maths ગણિત અસાઇમેન્ટ પેપર 5 વિભાગ C
Автор: Easy Maths With Bhavesh sir
Загружено: 2025-12-10
Просмотров: 26
Описание:
ધોરણ 10 બેઝિક ગણિત Assignment 2026 ના Paper 5 – Section C (પ્રશ્ન 38 થી 42) ના સંપૂર્ણ અને સરળ સોલ્યુશન આ વિડિયો માં આપવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓને સમજવામાં સરળ પડે તે રીતે એકદમ સ્ટેપ-બાય-સ્ટેપ સમજાવ્યું છે.
📌 આ વિડિયો માં શું શીખશો?
• પેપર 5 વિભાગ C પ્રશ્ન 38 થી 42 નું સંપૂર્ણ સમાધાન
• સરળ ટ્રિક્સ અને સમજણ
• પરીક્ષામાં ઉપયોગી મહત્વના મુદ્દાઓ
• As per latest syllabus (2026)
🎯 આ વિડિયો કોને માટે છે?
ધોરણ 10 – Basic Maths ના વિદ્યાર્થીઓ
અસાઇમેન્ટ તૈયાર કરતી વખતે મદદરૂપ
પરીક્ષા માટે રિવિઝન
જો વિડિયો ગમ્યો હોય તો Like • Share • Subscribe કરવાનું ભૂલશો નહીં!
Easy Maths with BhaveshSir
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: