“કાંતિની લલકાર, ઇટાલિયાનો જવાબ!”
Автор: Jetpur’s Voice News
Загружено: 2025-07-10
Просмотров: 34
Описание:
📍 મોરબી રાજકારણ ગરમાયું!
AAP નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ચેલેન્જ સ્વીકારી છે. કાંતિભાઈએ કહ્યું કે, “તાકાત હોય તો મોરબીમાં ચૂંટણી લડી બતાવો”, જેના જવાબમાં ઇટાલિયાએ કહ્યું – “હું તૈયાર છું, ચેલેન્જ કબૂલ!”
🗳️ હવે મોરબીમાં રાજકીય લડત શરુ થાય એ પહેલાં જ ગરમાઈ ગઈ છે વાતાવરણ!
👇 તમારું મંતવ્ય કોમેન્ટમાં લખો: કોણ જીતશે આ જંગ?
#MorbiPolitics #GopalItalia #KantiAmrutiya #AAPvsBJP #GujaratPolitics #JetpursVoiceNews #ElectionChallenge #PoliticalNews #BreakingNews #GujaratiNews
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: