સરગવા નું સૂપ બનાવો એકદમ સહેલી રીતે અને એટલું ટેસ્ટી કે બધાને ભાવે | Drumstick Soup Recipe
Автор: kalpana joshi's kitchen
Загружено: 2025-11-20
Просмотров: 65
Описание:
આજે આપણે બનાવવાના છીએ ખુબ જ હેલ્ધી અને ટેસ્ટી એવા સરગવાના સૂપ.
બનાવવામાં ખુબ જ સહેલું અને સ્વાદમાં એકદમ બેહතර! ઘરે બધાને ગમશે એવું આ સરળ અને પૌષ્ટિક સૂપ તમે એકવાર જરૂર બનાવીને જોશો.
ચાલો તો શરૂ કરીએ સરગવાના સૂપ ની રેસીપી. 🥣💚
જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઈક 👍 કરજો,
તમારા મિત્રો અને સગા–સબંધીમાં શેર 🔗 કરજો,
અને મારી ચેનલને સબસ્ક્રાઇબ 🔔 કરવાનું ભૂલશો નહીં.
સૂપ કેવી લાગી તે કમેન્ટ 📩 માં જરૂરથી લખજો.
તમારો ખુબ ખુબ આભાર 🙏
#સરગવાનુસૂપ #Drumsticksoup #witerspecialsoup #healthysouprecipe #moringasoup #kalpanajoshiskitchen #souprecipe #immunitybooster #કલ્પનાજોશીસકીચન #foodsefitnessgujarati #gujratirecipes #seemassmartkitchen #trendingrecipe #yourfoodlab #food #easyrecipes #antioxidantssoup #sahajan #tometosoup #moringa #kalpanajoshiskitchen
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: