દ્વારકા નો શ્યામ મારા હૈયા કેરો || Dwarka no shyam mara haiya || કૃષ્ણ ભજન | ભજન | STUDIO SHREE TAAL
Автор: STUDIO SHREE TAAL
Загружено: 2026-01-25
Просмотров: 1139
Описание:
Jay dwarkadhish, jay thakar, જય દ્વારકાધીશ, જય ઠાકર, જય મોરલીધર, જય શ્રી કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે રામ, SANTU SATAM MARWADI, gujarati bhajan, ગુજરાતી ભજન, bhajan, ભજન, hare Krishna, jay thakar, jay murlidhar, ક્રુષ્ણ ભજન,gujarati song, ગુજરાતી ગીત, car song, સંતવાણી, santvani, dayaro, ડાયરો, ગુરુવાણી, ગુજરાતી લોક સંગીત,
@STUDIOSHREETAAL SANTU MARVADI,
#દ્વારકાનોશ્યામમારાહૈયાકેરોહામ #dwarka_no_shyam_mara_haiya_kero
#gujaratisong #bhajan #ગુજરાતીભજન #bhakti #carsongs #bhaktisong #santvani #gujarati #bhaktistatus #studioshreetaal
#જયદ્વારકાધીશ #harekrishna #newbhajan2026
શ્રદ્ધા, સમર્પણ અને અંતરાત્માની ઊંડી પુકાર સાથે.
🙏 આ ભજન સાંભળતાં સાંભળતાં મન શાંત થાય,
🙏 ચિત્તમાં વૈરાગ્ય અને વિશ્વાસનો દીવો પ્રગટે,
🙏 અને દ્વારકાધીશ ની કૃપા જીવનને નવી દિશા આપે.
▶️ભજમ પસંદ આવે તો Like કરો
▶️ ભક્તિપ્રેમીઓ સાથે Share કરો
▶️ ચેનલને Subscribe કરી ભક્તિ યાત્રામાં જોડાયેલા રહો
🔊 Lyrics : Sanjay munjani
🎵 Music & Composition: STUDIO SHREE TAAL
🎬 Producer & Concept: Sanjay Munjani
👉production : STUDIO SHREE TAAL
Music © Studio Shree Taal
Recording & Video : Original
subscribe: studio shree taal
🎹 લિરિકસ મુખડું :
દુહો- ગોકુળ માં ગારા તણા, જોને ઘર હતા ઘનશ્યામ,
હવે સોને મઢી તે દ્વારિકા, ઇ તો ધોળી ધજા નું ધામ,
કાનુડો રે કાળો, ઠાકર મારો વાલો,
ગોવિંદ રે ગોપાલો, ગોવિંદ રે ગોપાલો,
દ્વારકા નો શ્યામ મારા હૈયા કેરો હામ,
મારા રુદીયા કેરો રામ,
ગોમતી ના નીર મારે ગંગાજી ના તિર, હો(2)
દ્વારકા નો શ્યામ મારા હૈયા કેરો હામ,
મારા રુદીયા કેરો રામ,
ગોમતી ના નીર મારે ગંગાજી ના તિર,હો (2)
કાન કુંવર મતવાલો, નંદ કુંવર નંદલાલો,
દેવકી નો જાયો,
નંદ કુંવર નંદલાલો, દેવકી નો જાયો,
ગાય તણો ગોવાળો, નટવર છે નખરાળો, હો(2)
શ્યામ સુંદર છોગાળો(2)
દ્વારકા નો ..........
Dwarka no shyam mara haiya kero ham,
દ્વારકાધીશ ભજન, કૃષ્ણ ભજન, નવું ભજન 2026,
Guru bhajan, Guruji, ગુરુજી, dhun, gujarati dhun, gujarati bhajan, gujarati lok bhajan, santvani bhajan, gujarati devotional song, vairagya bhajan, old gujarati bhajan, desi bhajan gujarati, bhakti geet gujarati, spiritual gujarati song, gujarati bhajan video, devotional song india,
______________________________
Disclaimer:-
The voice and images used in this content are generated using artificial intelligence.
"Santu satyam Marwadi" or "santu marvadi" is a fictional virtual artist created by Sanjay Munjani.
Any resemblance to real persons is purely coincidental.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: