જૂનાગઢ સાયબર પોલીસ દ્વારા કરોડોના સાયબર ફ્રોડ મામલે 8 ને ઝડપી પાડ્યા
Автор: only news jnd
Загружено: 2025-12-14
Просмотров: 1409
Описание:
જુનાગઢ જીલ્લામાં અલગ અલગ બેંકોમાં મ્યુલ બેંક એકાઉન્ટો ખોલાવી ભારતભર માંથી સાયબર ફ્ર્રોડ આચરી ખુબ જ મોટી અને માતબર રકમની શંકાસ્પદ હેરફેર કરતા સાયબર ક્રિમીનલોને પકડી પાડતી સાયબર પોલીસ સ્ટેશન જુનાગઢ રેન્જ, ₹253 કરોડના મોટા સાયબર ફ્રોડ મામલે સાઇબર ક્રાઈમ પોલીસે મોટી કાર્યવાહી કરી આ કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી હાલ સૂરત જેલમાં છે, જેને પણ ટૂંક સમયમાં પૂછપરછ માટે લાવવામાં આવશે. આ સાયબર ફ્રોડ ગેંગ દ્વારા 360થી વધુ બેંક એકાઉન્ટ્સ મારફતે કરોડો રૂપિયાનું હેરફેર કરવામાં આવતું હતું. સમગ્ર ભારતભરમા સાયબર ફ્રોડનું રેકેટ ચલાવવામાં આવતું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.ધરપકડ કરાયેલા આઠેય આરોપીઓ જૂનાગઢમાંથી જ ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ PNB, BOB, BOI, Axis સહિત અનેક બેંકોના એકાઉન્ટ્સનો ઉપયોગ કરી સાયબર ફ્રોડ કરતા હતા. આ મામલે વધુ માહિતી આપતા સાયબર ક્રાઈમ પોલીસ અધિકારી સી.વી. નાયક
#cyberfraud #crime #junagadh #policejunagadh #onlynewsjnd
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: