કૃષ્ણ તારા નામનો રે ચુડલૌ પહેર્યો||💐લખેલુ કૃષ્ણ કિર્તન💐Krushna tara namno re chudlo||રાહુલ ઠકકર
Автор: Rahul Thakkar
Загружено: 2025-10-20
Просмотров: 4633
Описание:
કૃષ્ણ તારા નામનો રે ચુડલૌ પહેર્યો||કૃષ્ણ કિર્તનKrushna tara namno re chudlo||રાહુલ ઠકકર
કૃષ્ણ તારા નામનો રે ચુડલો પેરો જીવનમાં
હવે નથી કોઈની દરકાર ચુડલો પેરો જીવનમાં
શામળીયાની સાથે મારું સગપણ કર્યું
હૈયામાં હરખનો માય ચુડલો પેરો જીવનમાં
વનરા તે વનમાં મારા મંડપ રોપાવો
તોરણે આવેનંદલાલ ચુડલો પેરો જીવનમાં
મીંડોળ પેરુ છે મેં તો મોહન તારા નામ નૂ
પાનેતરમાં પુરુષોત્તમ ના નામ ચુડલો પહેર્યો જીવનમાં
મોડી યો પહેરો છે મેં તો માધવ તારા નામનો
વરમાળામાં વિઠ્ઠલ તારા નામ ચુડલો પહેર્યો જીવનમાં
ઘરચોળો ઓઢીને હું તો મંડપમાં બેઠી
શામળિયાએ ઝાલ્યો મારો હાથ ચુડલો પહેર્યો જીવનમાં
ધરતી માતાએ મારા બાજોઠ ઢળાવ્યા
સતની ચોખલીએ સોહાય ચુડલો પહેર્યો જીવનમાં
સરખી સાહેલી એ મુજને વળાવી
આવી હું નંદબાબાને ઘેર ચુડલો પહેર્યો જીવનમાં
માતા જશોદાએ મોતીડે વધાવ્યા
દીધા રૂડા આશીર્વાદ ચુડલો પેરીયો જીવનમાં
કૃષ્ણ તારા નામનો રે ચુડલો પેરીયો જીવનમાં
#જયશ્રીકૃષ્ણ #કૃષ્ણજન્મનાભજન #bhajan2025 #નવાગુજરાતીભજન #નવાભજન #નવાકિર્તન #ગુજરાતીકિર્તન #newbhajan #newbhaktigeet
#prachinbhajan #santvanibhajan
#radhakrishnabhajan #krishnakanhaiya
#shivebhajan #bholenath #bholenathwhatsappstatus #bhole #bholenath_status #gujarati #bhaktisong #bhaktibhajan #sharadpurnimaspecialbhajan
#gujaratibhajan #bhaktisangeet #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2025
#kanhakebhajan #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2025 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2025 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2025 #krishnalovers #gujaratisangeet #radhaprembhajankrishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2025
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2025 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2025 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2025 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan#krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2025
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajankrishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2025
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2025 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: