🏵️ભક્તો 🏵️ તુલસી વિવાહ નું ભજન 🏵️(લખેલું છે)6352384137
Автор: Vaikunth Bhajan Mandal Vadodara
Загружено: 2023-11-01
Просмотров: 23161
Описание:
મારો સોનાનો બાજટીયો રે
હા તુલસી વિઠ્ઠલ પરણે છે. (૨)
બ્રહ્માજી આવે બ્રહ્માણી આવે
બ્રહ્માણી ફુલડે વધાવ્યા રે
હા વિઠ્ઠલ તુલસી પરણે છે
મારા સોનાનો બાજટીયો રે
હા તુલસી વિઠ્ઠલ પરણે છે
વિષ્ણુ જે આવે લક્ષ્મીજી આવે
સાચા મોતીડે વધાવ્યા રે
હા તુલસી વિઠ્ઠલ પરણે છે
મારો સોનાનો બાજટીયો....
શિવજી આવે પાર્વતી આવે
હરખે ફૂલડે વધાવે છે
હા તુલસી વિઠ્ઠલ પરણે છે
મારો સોનાનો બાજટીયો.....
રામજી આવે લક્ષ્મણજી આવે
સીતાજી ની સાથે રે
હા વિઠ્ઠલ તુલસી પરણે છે
મારો સોનાનો માંડવડો રે
હા વિઠ્ઠલ તુલસી પરણે છે
કનૈયો આવે રાધા આવે
અષ્ટ પટરાણીઓ ને લાવે છે
હા વિઠ્ઠલ તુલસી પરણે છે
મારો સોનાનો માંડવડો....
વૈકુંઠ મંડળ ની મારી સખીઓ આવે
મંગળ ગીતો ગાવા રે
હા વિઠ્ઠલ તુલસી પરણે છે
મારો સોનાનો બાજટીયો....
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
#ભજન #સત્સંગ #trending #gujaratibhajan #bhajan #કીર્તન #ગુજરાતી #krishna #ગરબા #lagangeet #radhakrishna #radha #radheradhe
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: