Скачать
Vivan vadher દુનિયાને કરી અલવિદા |ગુજરાત નો અઢી માસ નો બાળક દુનિયા ને કરી ગયો અલવિદા |મિશન vivan
Автор: vadhiya bhai
Загружено: 2021-08-09
Просмотров: 16892
Описание:
મિત્રો આપણે સૌવ જાણતા હતા કે ગુજરાત ના ગીર સોમનાથ જિલલ્લા ના આલિદર ગામ ના અઢી માસ ના માસૂમ બાળક વિવાન વાઢેર ને સ્પાઇન મસ્ક્યુલર એટરોપસી નામની ગંભીર બીમારી હતી અને જે માટે 16 કરોડ જેટલી માતબર રકમ ની જરૂર હતી અને જે કોઈ એક વ્યક્તિ માટે શક્ય નથી તે માટે બધા લોકો ના સાથ અને સહયોગ ની જરૂર હતી અને જે માટે ગુજરાત માંથી લોકો નો ખુબ સહયોગ પણ હતો તેમ છતાં જરૂરી ફંડ એકત્ર ન થઈ શકતા આ માસૂમ બાળક વિવાન ફાની દુનિયા ને અલવિદા કરી ગયો
#vivaan
#vivan
#vadhiyabhai
Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: