નવજીવન એક્સપ્રેસમાંથી ગાંજાના જથ્થા સાથે બે મહિલાઓ ઝડપાઈ!સુરત રેલ્વે પોલીસ અને RPFની મોટી સફળતા
Автор: Surat_just_update
Загружено: 2025-10-16
Просмотров: 1032
Описание:
🚨 સુરત:
સુરત રેલ્વે પોલીસ અને RPFને નવજીવન એક્સપ્રેસમાંથી ગાંજાના જથ્થા સાથે બે મહિલાઓ ઝડપાઈ.
👮♀️ પોલીસે રૂ. ૨,૨૧,૨૦૦/- કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો.
બંને મહિલાઓ પાસેની ચાર બેગમાંથી ૨૧.૧૨૦ કિલો ગાંજો મળી આવ્યો.
પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને
આ નશીલા પદાર્થોના નેટવર્ક અંગે સઘન તપાસ હાથ ધરી છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: