શ્રી હનુમાનના આ 9 શક્તિશાળી મંત્ર તમને દરેક સંકટમાંથી બચાવશે
Автор: Jigar nu gujju gyaan
Загружено: 2025-11-07
Просмотров: 9086
Описание:
શ્રી હનુમાનના આ 9 શક્તિશાળી મંત્ર તમને દરેક સંકટમાંથી બચાવશે.
1. 3ૐ હં હનુમતે નમઃ. (વાદ વિવાદ, કોર્ટ વગેરે માટે)
2. 3ૐ હં હનુમતે રુદ્રાત્મકાય હું ફટ. (દુશ્મનનો ડર હોય, જાન-માલનો ડર હોય)
૩.૩ૐ હં પવનનન્દનાય સ્વાહા. (હનુમાનજીના દર્શન સુલભ થાય છે)
4. 33ૐ નમો હરિ માર્કટ મરકટાય સ્વાહા. (જો શત્રુ બળવાન હોય તો આનો જાપ ચોક્કસથી લાભદાયી છે)
5. ઓમ નમો ભગવતે અંજનેય મહાબલાય સ્વાહા. (અસાધ્ય રોગો માટે આ મંત્રનો ઉપયોગ કરો.)
6. દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમ્હે તેતે. (મુશ્કેલ કાર્યોમાં સફળતા માટે.)
7. ઓર મનોરથ જો કોઈ લાવે, સોઈ અમિત જીવન ફલ પાવૈ. (ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે.)
8. અષ્ટ સિદ્ધિ નૌ નિધિ કે દાતા, અસ બર દીન જાનકી માતા. (સંપત્તિ મેળવવા માટે.)
9. ૐ નમો ભગવતે હનુમતે નમઃ. (સર્વ સુખ અને શાંતિ માટે આ મંત્રનો જાપ કરો.)
Swipe up to edit
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: