અંગ્રેજી વાંચતાં શીખવાની શરૂઆત | English Pronunciation | English Grammar | English Speaking Course
Автор: Niral Aghara
Загружено: 2025-05-27
Просмотров: 3233
Описание:
અંગ્રેજી વાંચતાં શીખવાની શરૂઆત | English Pronunciation | English Grammar | English Speaking Practice
અંગ્રેજી વાંચતા પણ ન આવડતું હોય તેના માટે પણ આ વિડિયો ખાસ અગત્યનો છે એકદમ સરળતાથી ગુજ્જુ અંદાજમાં આપ માટે વિડિયો બનાવેલ છે
જ્યારે સ્પેલિંગમાં all આવતું હોય ત્યારે તેનો ઉચ્ચાર ઓલ થાય છે.
All - ઓલ
Ball - બોલ
Mall - મોલ
Call - કોલ
Fall - ફોલ
Hall - હોલ
Small - સ્મોલ
Stall - સ્ટોલ
એદકમ ગુજ્જુ અંદાજમાં સરળતાથી અંગ્રેજી શીખવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
#pronunciation #improveyourenglish #improvepronunciation #englishgrammar #englishpractice #englishpronunciation #gujaratitoenglish #gujaratilearners #englishgujarati #spokenenglish #spokenenglishclasses #englishspeaking #speakingpractice #practice #pronunciationrules
Повторяем попытку...

Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: