સાહસ દોડ - 2025 ॥ લોકભારતી સણોસરાથી વાંકીયા હનુમાન, આંબલા
Автор: Lokbharati University for Rural Innovation
Загружено: 2025-01-22
Просмотров: 2444
Описание:
🌟 21 જાન્યુઆરી 2025 ના રોજ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરા દ્વારા ઉત્સાહભેર “સાહસ દોડ” નું આયોજન કરાયું. આ દોડમાં વિદ્યાર્થીઓએ લોકભારતી સણોસરાથી વાંકીયા હનુમાન, આંબલા (આશરે 15 કિમી) સુધી દોડ લગાવી.
👨👩👧👦 આ પ્રસંગે સંસ્થાના કાર્યકર્તાઓ અને પરિવારના સભ્યો પણ ઉત્સાહભેર ભાગીદાર બન્યા. વાંકીયા હનુમાન મંદિરે સર્વે માટે સંમેલન યોજાયું, જ્યાં પૂજ્ય મહંત તથા આદરણીય મહાનુભાવો દ્વારા માર્ગદર્શન મળ્યું.
🍽️ કાર્યક્રમનો સમાપન સર્વે માટે સુરુચિ ભોજન સાથે કરવામાં આવ્યો. આ હર્ષભર્યા પ્રસંગે સહભાગી બનેલા દરેકને અભિનંદન!
#Lokbharati #Sanosara #SahasDod #StudentLife #CommunityEngagement
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: