કૃષિ સુધારા બિલ 2020 અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
Автор: VATSALYAM SAMACHAR
Загружено: 2020-10-14
Просмотров: 11
Описание:
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા દુઃમાલા વાધપુરા, ગામે આજરોજ કૃષિ સુધારા બિલ 2020 અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો
સાથે સાથે ઉમલ્લા દુ વાઘપુરા સરકારી દવાખાનામા 12 લાખના ખર્ચે ત્યાર થયેલ સી.સી.રોડ નું લોકઅર્પણ સાંસદ મનસુખ ભાઈ વસાવા ના હાથે કરવા માં આવ્યું
તેમજ દુ વાઘપુરા. ઉમલ્લા તલાવ પાસે સુંદર બગીચાનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા દુ:વાઘપરા ગામ ખાતેના કૃષિ સુધારા બિલ અંતર્ગત ખેડૂતોને સમજ આપવા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દરમ્યાન કેન્દ્ર સરકારે ખેડુતોના હિત માટે અને તેમની આવક બમણી કરવા માટે જે કૃષિ સુધારા બિલ 2020 પસાર કયુઁ છે તેની વિસ્તુત માહિતી તથા સાથે સાથે ખેડુતોને ગુજરાત સરકારની સાત પગલા ખેડુત કલ્યાણ યોજના, આદિજાતિ વિભાગની દુધાળા પશુઓની યોજના,સિંચાઈની સુવિધા ,ગુજરાત પેટર્નની યોજના,મહિલા અને બાળ કલ્યાણ જેવી વિવિધ ભારત સરકાર તથા ગુજરાત સરકાર ની વિકાસલક્ષી યોજનાઓ વિશે ખેડુતોને માહિતગાર કરવામા આવ્યા હતા સાથે.
ઉમલ્લા દુ.વાઘપુરા સરકારી દવાખાનામાં ૧૨ લાખના ખર્ચે તૈયાર થયેલ રોડ નું લોક અર્પણ કરવા મા આવ્યું
અને બગીચા નુ ખાતમુહૂર્ત મનસુખભાઇ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું
આ આ કાર્યક્રમમાં ભરુચ સાસદ મનસુખભાઈ વસાવા , ઝઘડિયા તાલુકાના ભાજપ પ્રમુખ ભુપેન્દ્ર સિંહ, ભાજપ આગેવાન નરેન્દ્ર ભાઈ વસાવા તથા રશ્મિકાંત પંડ્યા તેમજ સંજય ભાઈ વસાવા ખાસ ઉપસ્થિત રહયા હતા
ઈરફાન ખત્રી
રાજપારડી
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: