વરાપ થતા મગફળીમાં થશે સફેદફુગનું આક્રમણ |magfali ma safed fug |thadno sukaro
Автор: AgroVikas
Загружено: 2023-07-25
Просмотров: 557
Описание:
હાલ વધુ વરસાદ ને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાનો પ્રશ્ન જોવા મડતો હશે. વરસાદના વિરામ બાદ જ્યારે વરાપ નીકળશે ત્યારેવ મગફળીના ખેતરમાં સફેદ ફૂગનો પ્રશ્ન ધીમે ધીમે વધતો જોવા મડશે. જો તેનું યોગ્ય સમયે નિયંત્રણ કરવામાં ના આવે તો ઉત્પાદન માં 50% જેટલી નુકશાની જોવા મળે છે. તો આજના વિડિયોમાં આપને આ રોગનો ઓડખ અને તેના નિયંત્રણ વિશે વાત કરીશું.
નિયંત્રણ :-
બીજ માવજત
ટ્રાઈકોડરમા વિરીડી
કાર્બેન્ડાઝિમ ૧૨% +મેન્કોઝેબ ૬૩% ડબલ્યુપી
કોપર ઓકસીક્લોરાઇડ ૫૦% ડબલ્યુપી
કૃષિ માં પાકને લગતી યોજના, સબસીડીઓ અને પાકને સંબંધિત સમસ્યાના ઉકેલ માટે "Agro Vikas shopping app" તો પ્લે સ્ટોરમાં જઈને હમણાં જ ક્લિક કરીને એપ ડાઉનલોડ કરો અને તમારા પાકને લગતી સમસ્યાઓ, વધુ પાક લેવા માટેની રીતો તથા કૃષિ સંબંધિત વસ્તુઓની માહિતી મેળવી પાકનું ઉત્પાદન વધારો અને વધુ માહિતી માટે મિસકોલ કરો ૧૮૦૦ ૨૧૨ ૮૨૮૨.
#વરાપથયેક્યાંકતમારામગફળીનાપાકમાંસફેદફૂગતોનથીને #મગફળી #સફેદફૂગ #થડનોકોહવારો #મગફળીનીખેતી #magfali #magfalimasafedfug #stemrot #thadnokohvaro #agrovikas #seed #cropinformation #મગફળીનોપાક #મગફળીનીખેતી #મગફળીનારોગો #magfalinabhav
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: