Скачать
ખેડૂત માટે જરૂરી માર્ગદર્શન | પાક વીમા માટે કેવી રીતે અરજી કરવી ??
Автор: Hu Pan Khedut
Загружено: 2025-10-31
Просмотров: 281
Описание:
આ વિડિઓમાં આપણે જાણીશું પાક બગાડ પછી સરકારની વીમા સહાય માટે અરજી કેવી રીતે કરવી, કયા દસ્તાવેજો જરૂરી છે અને કેટલી સમયમર્યાદા છે.
ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી માહિતી — જેથી પાક બગડ્યા પછી વળતર મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે.
પાક માં થયેલ નુકસાન નું વળતર મેળવો
👉 વિષય: પાક વીમા ક્લેઈમ પ્રક્રિયા 2025
👉 સંબંધિત ઓફિસ: તાલુકા કૃષિ કાર્યાલય / ઓનલાઇન પોર્ટલ
👉 વિડિઓ બનાવનાર: હું પણ ખેડૂત 🌾
#ખેડૂત #પાકવીમા #ખેડૂતસહાય #પાકનુકસાન #FarmerScheme #AgricultureNews
Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: