ઝટપટ બનશે સ્વાદિષ્ટ દહીં વાળા મરચાં - મરચાં ખાવાનાં શોખીન માટે ખાસ રેસિપી / દહીં વાળા મરચાં
Автор: GHAR KA KHANA😋😋
Загружено: 2025-08-16
Просмотров: 536
Описание:
ઝટપટ બનશે સ્વાદિષ્ટ દહીં વાળા મરચાં | Special Gujarati Recipe 🍴
દહીં વાળા મરચાં એ મરચાં ખાવાનાં શોખીન માટે એક ઝટપટ, ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે. આ રેસિપીમાં દહીં સાથે મસાલાની ખાસ મિશ્રણ થી મરચાં ને એક નવો ટેસ્ટ મળે છે. ઘરેલુ ભોજન હોય કે લંચ-ડિનર સાથે સાઈડ ડિશ તરીકે, આ વાનગી તમારા મેનુમાં ચોક્કસ સ્થાન બનાવશે.
🌶️ Highlights of Recipe:
ઝટપટ અને સરળ રેસિપી
ઓછા સામગ્રીમાં તૈયાર
મરચાં શોખીન માટે ખાસ
દહીં થી બનેલ સ્વાદિષ્ટ ડિશ
#ઝટપટરસોઈ #દહીંવાળામરચાં #ગુજરાતીરેસિપી #મરચાંનીરસોઈ #ગુજરાતીફૂડ #સરળરસોઈ #IndianFood #Foodie #HomeMadeRecipe #ઝટપટવાંગિ #CookingAtHome #StreetFoodLovers #TraditionalFood #QuickRecipe #FoodVlog
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: