સુકિધુ
Автор: BHAVESH PARMAR
Загружено: 2025-12-26
Просмотров: 6712
Описание:
wankaner_city વાંકાનેર ખાતે આયોજિત ૧૭મા કામા અશ્વ શો- ૨૦૨૫ના ભાગરૂપે આજે વાંકાનેર શહેરના મુખ્ય રાજમાર્ગો પર ભવ્ય અશ્વ નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નગરયાત્રામાં વિવિધ જાતિના અશ્વો,
|| નિમંત્રણ ॥
નામદાર મહારાણા સ્વ. શ્રી ડૉ. દિગ્વિજયસિંહજી ઝાલા સ્મૃતિ
૧૭મો ‘કામા’
અશ્વ પ્રદર્શન અને રમતોત્સવ - વાંકાનેર, ૨૦૨૫
અશ્વ પ્રદર્શન યાત્રા તથા ભવ્ય અશ્વ લોક ડાયરો
નામદાર મહારાણા સ્વ. શ્રી ર્ડા. દિગ્વિજયસિંહજી ઝાલા સ્મૃતિ અંતર્ગત અશ્વપ્રેમીઓ માટે ભવ્ય અશ્વ શો ર૦રપ-ર૬ નિમીતે "ભવ્ય અશ્વ લોકડાયરો કાર્યક્રમ” તેમજ 'અશ્વ પ્રદર્શન યાત્રા' વાંકાનેર શહેરના રાજમાર્ગો પર નિકળશે, આ શુભ અવસરમાં હાજર રહેવા આપશ્રીને પધારવા હાર્દિક નિમંત્રણ છે.
અશ્વ પ્રદર્શન યાત્રા
તારીખ : ૨૫-૧૨-૨૦૨પ ગુરૂવાર
સાંજે : ४-०० थी...
સ્થળ : ધોળેશ્વર મહાદેવ મંદિર ગ્રાઉન્ડથી વાંકાનેરના મુખ્ય માર્ગો પર
ભવ્ય અશ્વ લોક ડાયરો
તારીખ : ૨૭-૧૨-૨૦૨૫ શનિવાર
સમય : રાત્રે ૯-૩૦ કલાકે
સ્થળ : રણજીત વિલાસ પેલેસ ગ્રાઉન્ડ, ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે, વાંકાનેર.
તાલુકો : વાંકાનેર, જિલ્લો : મોરબી.
: નિમંત્રક :
કેસરીદેવસિંહજી ઝાલા
સંસદસભ્ય (રાજયસભા) સહ-ચેરમેન
૧૭મો કા. મા. અશ્વ પ્રદર્શન અને રમોત્સવ-વાંકાનેર
કાઠિયાવાડી હોર્સ બ્રીડર્સ એસોસિએશન
(નામ. મહારાણા સ્વ. ડો. દિગ્વિજયસિંહજી ઝાલા સ્મૃતિ)
કાર્યક્રમો
તા. ૨૬-૧૨-૨૦૨૫ શુક્રવાર, સવારે ૮-૩૦ વાગે
સવારે ૦૯-૧૫ થી ૧૦-૩૦ વાગ્યા સુધી : શ્રેષ્ઠ શણગારેલ અશ્વ તથા અશ્વ સવાર સવારે ૧૦-૩૦ થી ૦૧-૦૦ વાગ્યા સુધી : કાઠિયાવાડી વછેરી -વછેરો મિલ્ક ટીથ(દૂધિયા દાંત)
બપોરે ૦૨-૩૦ થી ૦૩-૩૦ વાગ્યા સુધી: મટકી ફોડ
સાંજ ૦૫-૦૦ થી ૦૬-૦૦ વાગ્યા સુધી : મારવાડી વછેરી-વછેરો(બે દાંત)
સાંજે ૦૬-૦૦ થી ૦૭-૦૦ વાગ્યા સુધી : મારવાડી વછેરી-વછેરો મિલ્ક ટીથ(દૂધિયા દાંત)
તા. ૨૭-૧૨-૨૦૨૫ શનિવાર
સવારે ૦૬-૩૦ વાગ્યા થી શરૂ : એન્ડયુરન્સ રેસ(૨૦ કીમી)
સવારે ૦૮-૩૦ થી ૧૦-૩૦ વાગ્યા સુધી : ઉત્તમ સીધી ઘોડો-ઘોડી
સવારે ૧૦-૩૦ થી ૧૧-૪૫ વાગ્યા સુધી : ઉત્તમ સીધી વછેરી-વછેરો મિલ્ક ટીથ(દૂધિયા દાંત)
સવારે ૧૧-૪૫ થી ૦૧-૦૦ વાગ્યા સુધી : ઉત્તમ સીધી વછેરી-વછેરો (બે દાંત)
બપોરે ૦૨-૩૦ થી ૦૪-૦૦ વાગ્યા સુધી : બેરલ રેસ
બપોરે ૦૪-૦૦ થી ૦૬-૩૦ વાગ્યા સુધી : રેવાલ ચાલ
તા. ૨૮-૧૨-૨૦૨૫ રવિવાર
સવારે ૦૮-૦૦ થી ૧૧-૦૦ વાગ્યા સુધી : ઉત્તમ કાઠિયાવાડી ઘોડો-ઘોડી
સવારે ૧૧-૩૦ થી ૦૧-૦૦ વાગ્યા સુધી : ઉત્તમ મારવાડી ઘોડો-ઘોડી
બપોરે ૦૨-૩૦ થી ૦૩-૪૫ વાગ્યા સુધી: કાઠિયાવાડી વછેરી-વછેરો (બે દાંત)
અશ્વ વિજેતાઓનું પ્રદર્શન ઇનામ વિતરણ સમયે કરવાનું રહેશે. સાંજે ૦૫-૩૦ થી ૦૬-૩૦ વાગ્યા સુધી: ઇનામ વિતરણ કાર્યક્રમ સાંજે ૦૬-૩૦ વાગ્યા સુધી : સમાપન વિધ
#short #shortsfeed #horsh #wankaner #travel #horses #reels #trendinhshorts #vairel #food #foode
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: