ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

ભગવદ્ ગીતા | અધ્યાય 9 "રાજવિધ્યા રાજગૃહ્ય યોગ" શ્ર્લોક 9 | 🔥🧖

ભગવદ્ ગીતા

અધ્યાય 9 "રાજવિધ્યા રાજગૃહ્ય યોગ

શ્ર્લોક 9

ભગવદ્ ગીતા અધ્યાય 9 શ્ર્લોક 9

રાજવિદ્યા રાજગૃહ્ય યોગ

રાજવિદ્યા રાજગૃહ્ય યોગ અધ્યાય 9 શ્ર્લોક 9

ગીતા સત્સંગ

ગીતા અમૃત

ગીતા જ્ઞાનગંગા

ગીતા સંદેશ

ગીતા

શ્રી કૃષ્ણ સંદેશ

સંવાદ

જીવન ગીતા

શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ

Shrimad Bhagavad Gita In Gujarati Satsang

Bhagvad Gita Gujarati Satsang

gita satsayang

gita Amrut

Gujrati Motivation

Krishna Vachan

Bhagvad gita

Автор: ગીતા જ્ઞાનગંગા

Загружено: 2025-08-11

Просмотров: 84

Описание: ભગવદ્ ગીતા | અધ્યાય 9 "રાજવિધ્યા રાજગૃહ્ય યોગ" શ્ર્લોક 9 | 🔥🧖 #youtube


ચેનલનું નામ: ગીતા જ્ઞાનગંગા
વર્ણન (Description):

Gujarati:

ગીતા જ્ઞાનગંગા એ યૂટ્યુબ ચેનલ છે જ્યાં આપણે ભગવદ્ ગીતાના 18 અધ્યાયોમાં દર્શાવેલા જીવનના આદર્શો અને આધ્યાત્મિક તત્વોનું સરળ ભાષામાં સમજાવટથી સ્વાધ્યાય કરીએ છીએ. દરેક અધ્યાયમાં શ્રીકૃષ્ણ દ્વારા આપેલા ઉપદેશને આધુનિક જીવન સાથે જોડીને સમજાવવાનો પ્રયાસ થાય છે.
અધ્યાય 1 થી 18 સુધીનું ક્રમશઃ દરેક શ્ર્લોક નું
સરળ ગુજરાતી ભાષામાં સત્સંગ 👌🚩🙏

★ વાલા શ્રોતા ગણ - હાલ ચાલુ સત્સંગ
ભગવદ્ ગીતા- આધ્યાય- ૯ રાજવિધ્યા રાજગૃહ્યયોગ (કુલ શ્લોક સંખ્યા-૩૪) રૂપરેખા:

શ્લોક ૧થી૬ - પ્રભાવ સહિત જ્ઞાનનો વિષય
શ્લોક ૭થી૧૦ - જગત્ ની ઉત્પત્તિનો વિષય
શ્લોક ૧૧થી૧૫ - ભગવાનનો તિરસ્કાર કરનારા આસુરી પ્રકૃતિના માણસોની નિંદા અને દેવી પ્રકૃતિના માણસોના ભગવદ્ ભજન નો પ્રકાર
શ્ર્લોક ૧૬થી૧૯ -સર્વાત્મરૂપે પ્રભાવ સહિત ભગવાનના સ્વરૂપનું વર્ણન
શ્ર્લોક ૨૦થી૨૫ -સબ કામ અને નિષ્કામ ઉપાસનાનું ફળ
શ્ર્લોક ૨૬થી૩૪- નિષ્કામ ભગવદ ભક્તિ નો મહિમા

★ગીતા સત્સંગમાં પધારેલા આત્મીય સજજનો પરમાત્માના સ્વરૂપ,પરમાત્માતત્વ વિશે,પરમાત્માની લીલા ગુણ કે ધામ વિશે વાણી કે શબ્દના માધ્યમથી સ્વયં વેદો પણ નીતિ નીતિ કહીને અટકી જાય છે, તો મારા જેવા અલ્પ બુદ્ધિ મનુષ્યનું સામર્થ ? હું તો ફક્ત  સાધન માત્ર છું. તે બોલાવે તેમ બોલું છું.
આ મારો નમ્ર પ્રયાસ છે. 🧖🇮🇳🚩
★ ૧૮ અધ્યાય - ૭૦૦ શ્ર્લોક કઃમશ👇
૧.અર્જુન વિષાદયોગ અધ્યાય ૧ (શ્લોક સંખ્યા 47) {પૂર્ણ}
૨.સાંખ્યયોગ અધ્યાય ૨( શ્લોક સંખ્યા 72) {પૂર્ણ}
૩.કર્મયોગ અધ્યાય ૩ (શ્લોક સંખ્યા 43) {પૂર્ણ}
૪.જ્ઞાન કર્મ સંન્યાસયોગ અધ્યાય ૪ (શ્લોક સંખ્યા 42) {પૂર્ણ}
૫.કર્મ સંન્યાસ યોગ અધ્યાય ૫ (શ્લોક સંખ્યા 29) {પૂર્ણ}
૬.આત્મસંયમ યોગ અધ્યાય ૬ (શ્લોક સંખ્યા 47) {પૂર્ણ}
૭.જ્ઞાન વિજ્ઞાન યોગ અધ્યાય ૭ (શ્લોક સંખ્યા )   (પુર્ણ)
૮.બ્રહ્મ યોગ અધ્યાય ૮ (શ્ર્લોક સંખ્યા 28){પૂર્ણ}
૯.રાજવિદ્યા રાજગૃહ્ય યોગ અધ્યાય ૯ (કુલ શ્લોક સંખ્યા 34){ચાલુ}
૧૦.વિભૂતિ યોગ અધ્યાય ૧૦ (શ્લોક સંખ્યા 42)
૧૧.વિશ્વરૂપ દર્શન યોગ અધ્યાય ૧૧ (શ્લોક સંખ્યા 55)
૧૨.ભક્તિ યોગ અધ્યાય ૧૨ (શ્લોક સંખ્યા 20)
૧૩.ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ અધ્યાય ૧૩ (શ્લોક સંખ્યા 34)
૧૪.ગુણત્રય વિભાગ યોગ અધ્યાય ૧૪ (શ્લોક સંખ્યા 27)
૧૫.પુરુષોત્તમ યોગ અધ્યાય ૧૫ (શ્લોક સંખ્યા 20)
૧૬.દૈવાસુર સંપદા વિભાગ યોગ અધ્યાય ૧૬ (શ્લોક સંખ્યા 24)
૧૭.શ્રદ્ધાત્રય વિભાગ યોગ અધ્યાય ૧૭ (શ્લોક સંખ્યા 28)
૧૮.મોક્ષ સંન્યાસ યોગ અધ્યાય ૧૮ (કુલ શ્લોક સંખ્યા 78)

👉શ્રીમદ્ ભગવદ્ ગીતા ભગવાનના સ્વમુખ થી નીકળેલી વાણી,
👉4 વેદને 108 ઉપનિષદોનો સાર ને સનાતન ધર્મનો શ્રેષ્ઠ ધર્મગ્રંથ ગણાતો
👉ભગવાન  શ્રીકૃષ્ણ અર્જુન સંવાદ નામે પ્રચલિત
👉શ્રીમદ્ ભગવદ્ ગીતા એ માનવ માત્રનો ગ્રંથ
👉કોઈ પણ જાતિ પંથ મજહબ કે સંપ્રદાય
નિંદા કરવામાં આવી નથી. ફક્ત માનવ જીવન
સર્વાંગી વિકાસ ઉપર ભાર મૂકવામાં આવેલ છે.
👉શ્રીમદ્ ભગવદ્ ગીતામાં માનવ જીવનના ૪
પુરુષાર્થ, ધર્મ- અર્થ- કામ ને મોક્ષ સિદ્ધ થાય
👉શ્રીમદ્ ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે. જેની વિશ્વમાં જન્મ જયંતિ ઉજવવામાં
આવે છે.
👉શ્રીમદ્ ભગવદ્ ગીતા એ વિશ્વના બધા જ
તટસ્થ પ્રખ્યાત વ્યક્તિઓ દ્વારા સ્વીકૃત છે.
👉શ્રીમદ્ ભગવદ્ ગીતા ધર્મનું આચરણ કરવા
પોતાનો વંશ પરંપરાગત ધર્મ છોડવો પડતો નથી. 👉એકાંત કે વનમાં કે સંસારનો ત્યાગ
કર્યા સિવાય પણ સો ટકા પરિણામ આપે છે.
👉શ્રીમદ્ ભગવદ્ ગીતા અબાલ વૃદ્ધ-યુવાન કે
અભણ કે બુદ્ધિમાન સર્વ માટે સમાન હક
પ્રદાન કરે છે.
👉શ્રીમદ્ ભગવદ્ ગીતા જ્ઞાનમાર્ગ-ભક્તિમાર્ગ
યોગમાર્ગ-  ધ્યાનમાર્ગ - કર્મયોગ-બુદ્ધિયોગ
બધા જ માર્ગો નો સમન્વય એક જ ધર્મગ્રંથમાં
👉શ્રીમદ્ ભગવદ્ ગીતા ગ્રંથમાં માનવ જીવનની
તમામ સંસારિક અને આધ્યાત્મિક શંકાઓનું
સો ટકા સમાધાન મળી રહે છે.
👉જે (સિદ્ધાંત) શ્રીમદ્ ભગવદ્ ગીતામાં નથી.
તેને કોઈપણ ધર્મ માન્ય રાખતો નથી. તેથી
ગીતા ગ્રંથ એ સર્વોપરી ધર્મ ગ્રંથ છે.
👉શ્રીમદ્ ભગવદ્ ગીતા સંપૂર્ણ વાંચવાથી
ભગવદ પ્રાપ્તિ - એક શ્લોકનો રોજ પાઠ
કરવાથી હજારો ઘણું પુણ્ય મળે.
👉શ્લોકના સત્સંગથી કરોડો ધણું પુણ્ય પ્રાપ્ત
👉ભાવિક ભક્તોને સત્સંગમાં જોડાવા ભાવભીનું આમંત્રણ

👌ગમે તો જોતા રહી લાઇક શેર કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહેશો. આભાર🙏🫶

👉વિડીયોની રૂપરેખા ઃ
૧૧ સેકન્ડ- ઈન્ટ્રો
૫૬ સેકન્ડ- ટેઈલર
૪૫ સેકન્ડ- શ્ર્લોક અને અર્થ ગાન
૨ મિનિટ થી આશરે ૧૦ થી ૨૦ મિનિટ શ્ર્લોકના અર્થનું સરળ ગુજરાતી ભાષામાં સત્સંગ

👉સપ્તાહમાં ૩ વિડીયો સવારે ૯ થી ૧૦ અપલોડ

Hashtag:- #
#અધ્યાય9રાજવિધ્યારાજગૃહ્યયોગશ્ર્લોક9
#BhagvadGitainGujaratisatsang
#ShreemadBhagvadGita
#શ્રીમદ્ભગવદ્ગીતા
#શ્રીકૃષ્ણઅર્જુનસંવાદ
#gitaamrut
#gitasatsayang
#ગીતાકેમવાંચવીજોઈએ?તેનાફાયદાશું?
#શ્રીમદ્દભગવદ્દગીતાસત્સંગગુજરાતી
#ગીતાવિશેનામહાનુભાવોનાવિચારો
#સંપૂર્ણશ્રીમદ્ભગવદગીતાઅધ્યાય૧થી૧૮
#સંપૂર્ણશ્રીમદ્ભગવદગીતા૧થી૭૦૦શ્લોક
#youtubeGeetaGyanGanga
#ગીતાસત્સંગગુજરાતી
#શેરલાઈકકોમેન્ટઅનેસબ્સ્ક્રાઇબકરો




🧔👉MyAllFacebookPageAndprofileLinkdescribeHere:-⬇️

♦Facebook Shreemad bhagvad gita Page:-
https://www.facebook.com/share/hHJFXv...

👇👇👇👇

Youtube related every provide in
G u j a r a t i -- l a n g u a g e

[email protected]


🙏🙏don't forget to like comment share Subscribe🔥🤩🙏👌👍
{Thanks for watching this video

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
ભગવદ્ ગીતા | અધ્યાય 9 "રાજવિધ્યા રાજગૃહ્ય યોગ" શ્ર્લોક 9 | 🔥🧖

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

© 2025 ycliper. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]