માઉન્ટ આબુ 2025 | Part- 1 | Nakki Lake | Game Zone | Toad Rock | Mount Abu
Автор: Divyesh Moriya Vlogs
Загружено: 2025-05-19
Просмотров: 749
Описание:
Mount Abu Part- 1
તો નમસ્કાર મિત્રો અમે 17-05-2025 ના રોજ સવારે અમે માઉન્ટ આબુ જવા નીકળી ગયા હતા. આબુરોડ થી માઉન્ટ આબુ નો 25 km જેટલો ઘાટ વાળો રસ્તો છે. તો અહીંયા તમારે ગાડી અથવા બાઈક સાચવીને ચલાવવું. તો મિત્રો અમે પહેલા નક્કી તળાવ ગયા હતા. ત્યાં તમે બોટિંગ ની મજા માણી શકો છો. આ નક્કી તળાવ ની બાજુમાં શ્રી રઘુનાથ મંદિર છે, ત્યાં ધર્મશાળા અને ભોજનશાળા પણ છે. મિત્રો આ ધર્મશાળા એ માઉન્ટ આબુ માં જૂનામા જૂની ધર્મશાળા છે. આ ધર્મ શાળાથી 500 મીટર આગળ આવતા 250 પગથિયાં ચઢતા ઉપર એક જગ્યા છે જેને Toad Rock તરીકે ઓળખવામાં આવે છે. નક્કી તળાવ ના બીજા છેડે ઘોડે સવારી, ગેમિંગ ઝોન તથા રોઝ ગાર્ડન આવેલું છે. તો આ માઉન્ટ આબુ નો પાર્ટ 1 છે. તો તમે પાર્ટ 2 & 3 જોઈ લેજો.
નક્કી તળાવ લોકેશન-
https://maps.app.goo.gl/n63jVhmobLai1...
Toad Rock લોકેશન-
https://maps.app.goo.gl/oH4CZeivbjMg6...
1) Nakki Lake
2) Game Zone
3) Horse Riding
4) Bharat Mata Mandir
5) Rose Garden
6) Toad Rock
7) Raghunath Mandir
Keyword :-
mount abu vlog
mount abu
mount abu 2025
mount abu today
mount abu vlog 2025
mount abu resort
mount abu tourist places
nakki lake
માઉન્ટ આબુ
best hotels in mount abu
guru shikhar mount abu
mount abu in july
mount abu nakki lake
toad rock
toad rock mount abu
Повторяем попытку...

Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: