સાળંગપુર હનુમાન મંદિર/salangpur temple
Автор: Mr. Hadani vlog
Загружено: 2025-07-26
Просмотров: 1508
Описание:
સાળંગપુર ગામ કષ્ટભંજન હનુમાનજી મહારાજ નુ વિશ્વપ્રસિદ્ધ ધામ છે .
સાળંગપુર ધામ ગુજરાત રાજ્યના બોટાદ તાલુકામાં આવેલું છે. તેમની સ્થાપના 1905 માં શ્રી ગોપાલ નંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ ગામમાં ત્રણ વર્ષ સુધી દુષ્કાળ પડ્યો હતો કારણ કે ગામ ઉપવાસ શનિદેવનો પ્રકોપ હતો.સાળંગપુર મંદિરના પ્રાંગણમાં પંચધાતુ માંથી બનાવેલ હનુમાનજી ની 56 ફૂટની મૂર્તિ બિરાજમાન છે.
જો તમે બોટાદ આવતા હોય તો સારંગપુર જવાનો ના ભૂલતા.
અને આવા નવા જગ્યાની મુલાકાત લેતા રહીશું બેલ આઇકન દબાવીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો
ધન્યવાદ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: