આધ્યાત્મિક ભજન
Автор: Liluben Tukadiya
Загружено: 2024-08-07
Просмотров: 75718
Описание:
#bhajan #satsang #bhakti #gujrati #kirtan #rambhajan #gamdu #ayodhya #like #kanudo#aadhyatmik #satsang_bhajan #bhajankirtan #
આધ્યાત્મિક ભજન
જીવન મળ્યું તો જીવતાં શીખજો રે
@Lilubentukadiya
લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો
જીવન મળ્યું તો જીવતાં શીખજો રે
જો જો અવસર નાં એળે વયો જાય
જીવન મળ્યું તો જીવતાં શીખજો રે
પ્રાતઃકાળે પ્રભાતીયાં બોલજો રે
ધરજો ધરણી ધર નું ધ્યાન
જીવન મળ્યું તો જીવતાં શીખજો રે
આચાર વિચાર વર્તન શુધ્ધ રાખજો રે
જો જો વાણી ના વેળફાય
જીવન મળ્યું તો જીવતાં શીખજો રે
થોળાક માં થી થોળુક કોઈ ક ને આપજો રે
તમારું આપેલું ઉગી જાય
જીવન મળ્યું તો જીવતાં શીખજો રે
તમારા બોલેલા બોલ તમે પાળજો રે
આછે વચન ના પરમાણ
જીવન મળ્યું તો જીવતાં શીખજો રે
કાર્ય નો પ્રારંભ કરતાં પહેલાં વીચાર જો રે
ઝળકતુ જીવન નાં ઝાંખું થાય
જીવન મળ્યું તો જીવતાં શીખજો રે
સત્સંગ શાળા માં પ્રેમ થી પધારજો રે
નરહરી જીવતાં વૈકુંઠ જવાય
જીવન મળ્યું તો જીવતાં શીખજો રે
મહેતા નરસિંહ નાં સ્વામી પ્રભુ શામળા રે
દેજો અમને સંત ચરણ માં વાસ
જીવન મળ્યું તો જીવતાં શીખજો રે
જય શ્રી કૃષ્ણ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: