કૈલાશ વાસી સદા સિવાય 🙏હરી ઓમ હરી ઓમ સદા શિવાય- શિવ નારાયણ ની ધુન - નીચે લખેલું છે🙏 ક્રિષ્ના લાખાણી 🙏
Автор: Krishna Lakhani ( ભજન,કિર્તન)
Загружено: 2025-08-17
Просмотров: 26
Описание:
ધૂન નો રાગ - છોટી છોટી ગૈયા
હરિ ઓમ હરિ ઓમ સદા શિવાય
હરિ ઓમ હરિ ઓમ નારાયણાય
કૈલાસ વાસી સદા શિવાય વૈકુંઠ વાસી નારાયણાય હરિ ઓમ હરિ ઓમ સદા શિવાય...
ત્રિશુલ ધારી સદા શિવાય ચક્ર ધારી નારાયણાય હરિ ઓમ હરિ ઓમ સદા શિવાય....
પાર્વતી રમણા સદા શિવાય લક્ષ્મી રમણા નારાયણાય હરિ ઓમ હરિ ઓમ સદા શિવાય....
ડમરુ ધારી સદા શિવાય શેષ ધારી નારાયણાય હરિ ઓમ હરિ ઓમ સદા શિવાય....
નંદી વાહના સદા શિવાય ગરુડ વાહના નારાયણાય હરિ ઓમ હરિ ઓમ સદા શિવાય....
રામ ના પ્યારા સદા શિવાય અર્જુન ના પ્યારા નારાયણાય હરિ ઓમ હરિ ઓમ સદા શિવાય...
ભક્તો ના પ્યારા સદા શિવાય નારદ ના પ્યારા નારાયણાય હરિ ઓમ હરિ ઓમ સદા શિવાય...
ત્રિલોચન ધારી સદા શિવાય કમલ નયના નારાયણાય હરિ ઓમ હરિ ઓમ સદા શિવાય...
નાગ ભૂષણા સદા શિવાય નાગ શયના નારાયણાય હરિ ઓમ હરિ ઓમ સદા શિવાય...
ચંદ્ર ધારી સદા શિવાય મુકુટ ધારી નારાયણાય હરિ ઓમ હરિ ઓમ સદા શિવાય...
ગંગા ધારી સદા શિવાય પદમ ધારી નારાયણાય હરિ ઓમ હરિ ઓમ સદા શિવાય...
ભાવે બોલો સદા શિવાય દુઃખ દૂર કરશે નારાયણાય હરિ ઓમ હરિ ઓમ સદા શિવાય...
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏 #bhajan_kirtan #gujarati_traditional_kirtan #કીર્તન #gujarati_bhakti_geet #સત્સંગ #satsang_kirtan #gujarati_kirtan #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: