🟡 “પોલીસ ધરપકડ કરે…પણ વકીલ મળવો તમારો કાયદેસર હક્ક છે!”👇⚖️ BNSS કલમ 38 – જાણો તમારો હક્ક!
Автор: કાયદાની પાઠશાળા
Загружено: 2025-11-14
Просмотров: 735
Описание:
#કાયદાનીપાઠશાળા
#indianlaw #indianlaw #indianlaw #education #legalregisterdoccument #legalregisterdoccument #legalrights #legalseries #legalrights #justiceforall #laweducation #jeemains #bnss38 #bnss2023
પોલીસ ધરપકડ કરે એટલે બધું પૂરું નથી થતું!
👉 ધરપકડ પછી પણ તમારે તમારા વકીલને મળવાનો કાયદેસર અધિકાર છે.
આ હક્ક આપ્યો છે નવા કાયદા BNSS – Bharatiya Nagarik Suraksha Sanhita, 2023 ની કલમ 38 માં.
જો પોલીસ પૂછપરછ દરમિયાન વકીલ મળવા ન દે —
તો એ તમારા હક્કનો ભંગ છે!
આ શોર્ટ વીડિયો તમને બતાવશે કે કેવી રીતે કાયદો તમને સુરક્ષા આપે છે,
અને BNSS હેઠળ તમારા શું હક્કો છે જ્યારે પોલીસ ધરપકડ કરે.
📚 Video by: કાયદાની પાઠશાળા
🔔 Like | Share | Subscribe — કાયદા વિશે સાચી માહિતી માટે
full Video Link 🔗 • 👉 “ધરપકડ પછી તમારો સૌથી મોટો હક્ક – BNSS ક...
🏷️ Hashtags
#કાયદાનીપાઠશાળા
#BNSSકલમ38
#LawAwareness
#LegalRights
#PoliceCustody
#RightToLawyer
#BNSS2023
#CriminalLaw
#IndianLaw
#PoliceInterrogation
#LawEducation
#ShortsLaw
#LegalShorts
contact email - [email protected]
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: