એરંડા ની ખેતી કેવી રીતે કરવી| દીવેલા ની સેટિંગ | એરંડા | દિવેલા| castor farming
Автор: Sikandar Naredi
Загружено: 2023-07-04
Просмотров: 5061
Описание:
એરંડા ની ખેતી કેવી રીતે કરવી| દીવેલા ની સેટિંગ | એરંડા | દિવેલા| castor farming #એરંડા
દિવેલા ઓગસ્ટ મહિનામાં તથા પહોળા અંતરે વવાતો પાક છે. દિવેલાના પાકની સતત વાવણી ના કરતો મધ્ય ગુજરાતમાં બીટી કપાસ, તુવેર, મરચી રીંગણી તેમજ ટામેટાં જેવા પાકો વડે પાકની ફેરબદલી કરવી. ચોમાસા માં ઓછા વરસાદ અથવા વધારે વરસાદ પડવાથી ખરીફ પાકો નિષ્ફળ જાય ત્યારે સપ્ટેમ્બર માસ માં દિવેલા ની વાવણી કરી શકાય. ક્યારીની જમીન માં ડાંગર ની કાપણી પછી સચવાયેલા ભેજમા પણ દિવેલાનો પાક લઈ શકાય. વાવણી તકનિક.....
જમીનની તૈયારી દિવેલા લાંબા ગાળાનો પાક હોવાથી તેને ફળદ્રુપ, સારા
નિતારવાળી, મધ્યમ કાળી, ગોરાડું અને રેતાળ ગોરાડું જમીન વધુ માફક આવે
છે. પાણી ભરાઈ રહે તેવી કાળી જમીન અને ક્ષારીય જમીન ઓછી માફક
આવે છે, આ પાક પિયત અને બિનપિયત એમ બંને જમીન માં લઈ શકાય છે.આ પાક વધુ પડતી ઠંડી અને હિમ સહન કરી શકતો નથી.ઉનાળામાં ઊંડી ખેડ તથા વાવણી વખતે હળની એક ખંડ અને બે કરબની ખેડ કરી સમાર મારી જમીન સમતલ કરી વાવતર કરવું.
નીંદણ નિયંત્રણ :
જો શરૂવાત માં 45 દિવસ સુધી નીંદણ નિયંત્રણ ના કરવામાં આવે તો નીંદણથી 32% સુધી ઉત્પાદન ઘટી શકે.શરૂવાતના 45 દિવસ સુધી પાકને નીંદણ મુક્ત રાખવા બે વખત આંતરખેડઅને એક થી બે વખત હાથથી નીંદામણ કરવા, દિવેલામાં 60 દિવસ પછી
મુખ્ય માળ આવી જતાં તથા ડાળીઓમાં પણ માર્ગો ફૂટતીહોવાથી ત્યાર બાદ આંતરખેડ કરવી નહીં. પોષણ વ્યવસ્થા દેશી ખાતર:દિવેલા લાંબા ગાળાનો પાક હોઈ વધુ ઉત્પાદન મેળવવા તથા જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે એકર દીઠ 4 ટન છાણિયું ખાતર અથવા 400 કિલો દિવેલી નો ખોળ જમીન તૈયાર કરતી વખતે ચાસમાં આપવો. આ બંને ના મળી શકે તો જૂનના પ્રથમ અઠવાડિયે ગુવાર કે શણનો લીલો પડવાશ કરવો.
सिकंदर नरेड़ी सब्सक्राइब माय यू ट्यूब चैनल प्लीज लाइक करो।
/ @sikandarnaredi
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: