હવે ગમે ત્યાં રોડ અકસ્માત થાય તો દોઢ લાખ રૂપિયાની સારવાર મફત | વાહન અકસ્માત સારવાર સહાય યોજના 2025
Автор: કાયદાની વાતો
Загружено: 2025-08-05
Просмотров: 196
Описание:
હવે ગમે ત્યાં રોડ અકસ્માત થાય તો દોઢ લાખ રૂપિયાની સારવાર મફત | અકસ્માત સારવાર યોજના | હેલ્થ વીમો2025
રોડ અકસ્માત પીડિતને દોઢ લાખ સુધી મફત સારવાર યોજનાનો અમલ શરૂ Like
નવી દિલ્હી, તા. ૬
(પીટીઆઇ) સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અંતે કેન્દ્ર સરકારે દેશભરમાં રોડ અકસ્માત પીડિતોની તાત્કાલીક સારવાર માટે કેશલેસ યોજનાનો અમલ શરૂ કર્યો હતો. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા ગેઝેટ નોટિફિકેશન જાહેર કરાયું હતું. જે મુજબ ૫ મે, ૨૦૨૫ના રોજ આ યોજનાનો દેશભરમાં
અમલ શરૂ કરી દેવાયો હોવાની સ્પષ્ટતા કરવામાં આવે હતો. નોટિફિકેશન મુજબ રોડ અકસ્માત પીડિતને શરૂયાતમાં જ તાત્કાલીક અસરથી દોઢ લાખ રૂપિયાની કેશબેસઝોલત્મિકત સારવાર મળી રહેશે, સરકારે સારવાર માટે માન્ય કરેલી હોસ્પિટલમાં આ યોજનાનો લાભ અકસ્માતની તારીખથી સાત / દિવસ સુધી મળશે.
અકસ્માત થયાના સાત દિવસ સુધી આ યોજનાનો લાભમળશે, સરકાર માન્ય હોસ્પિટલોની યાદી બહાર પાડશે
સરકારે આ યોજનાને કેશલેસ ટ્રીટમેન્ટ ઓફ રોડ એક્સિડન્ટ વિક્ટિમ સ્કીમ ૨૦૨૫ નામ આપ્યું છે. આયુષ્યમાન કાર્ડ યોજનાની જેમ સરકારની આ યોજનાને પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ યોજના મુજબ મકસ્માતની તારીખથી સાત દિવસ સુધી થાયલ વ્યક્તિ દીઠ આશરે ૧.૫૦ લાખ રૂપિયાની કેશલેસ સારવાર મળશે. યોજનાનો મુખ્ય ઉદેશ્ય અકસ્માત સમયે જ યોગ્ય સારવાર
ઉઠાવશે. આ યોજનાની લાભ દેશના તમામ નાગરિકોને મળશે. સરકાર સારવારના ખર્ચમાં દોઢ લાખ રૂપિયાનો ખર્ચ પોતે
તમામ રાજ્યી તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ યોજનાના અમલ માટે તેમજ તેના પર દેખરેખ રાખવાનોડલ એજન્સીની રચના કરવામાં આવશે. આ નોડલ એજન્સી નેશનલ હેલ્થ ઓથોરિટી સાથે જોડાઈને પોર્ટલ પર વેબ પોર્ટલ પર સારવાર માટે માન્ય હોસ્પિટલ
કરાવશે. આ ઉપરાંત પીડિતોની સારવાર અને હોસ્પિટલોને ચૂકવવામાં આઆનારી રકમ પર પણ નજર રાખશે. ૨૮ ઉપરાંત એક સ્ટીયરિંગ કમિટી પણ હોટલો વોજના પર દેખરેખ રાખશે. આ કમિટીની અધ્યક્ષતા રોડ સચિવ કરશે જ્યારે એનએચએ સીઇઓ સભ્ય રહેશે, આ ઉપરાંત સ્વાસ્મમ, નાળા, રક અને રોડ પર્યટન તેમજ હાઇવે મેત્રાલયોના સચિવોને પણ rice Remix -
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: