G.N.F.C. kit sukara mate best solution
Автор: mavtar agro agency amreli
Загружено: 2023-07-25
Просмотров: 838
Описание:
✅ સફેદ ફૂગ
✅ કાળી ફૂગ
✅ મૂળ નો સડો, સુકારો તેમજ કોહવારો
✅ ઉગ્સુક નો રોગ
✅ પાક માં આવતો લીલો સુકારો
✅ પાક માં આવતા કૃમિ સામે રક્ષણ
🚨જી.એન.એફ.સિ કીટ એટલે ❓❓ કીટ માં આવે શું... ❓❓
🎖️ટ્રાયકોડરમાં , પી.એસ.એફ.(સ્યૂડોમોનાસ) અને માયકોરાયઝા જીવંત ફૂગ 🔥
💚મગફળી તેમજ અન્ય પાક માં આવતા સુકારામા પડકાર જનક પરિણામ💚
🟣✅🎯 જી.એન.એફ.સી. કીટ ના ફાયદા 🔥💥🟢
🎯 બેક્ટેરિયા 🦠 અને ફૂગ ના અજોડ સંયોગ થી મળતા પરીણામ
🎯 ઓછા ખર્ચે જબરદસ્ત પરિણામ ની ખાતરી
🎯 જમીન જન્ય હાનિકારક ફૂગ સામે પૂરતું રક્ષણ
🎯 મૂળ નો સડો, કોહવારો, મૂળ નુ સુકાવું જેવા રોગો સામે રક્ષણ
🎯 સફેદ ફૂગ , કાળી ફૂગ તેમજ ઉગસુક જેવા રોગો સામે રક્ષણ
🎯 પાક માં આવતો સુકારો તેમજ લીલો સુકારો અને કૃમિ સામે રક્ષણ
🎯 લસણ , ડુંગળી માં આવતા બાફિયા ના રોગ સામે પડકારજનક પરીણામ
✅ માયકોરાયજા તૂટેલા અને સડેલા તંતુમૂળ ને રિપેર કરે
✅ વર્ધક તેમજ પાક નુ તંદુરસ્તી માં માયકોરાયજા નુ અદ્ભુત પરિણામ
✅ મૂળ ના વિકાસ ની સાથે સાથે છોડ નો પણ વિકાસ કરે
✅ ફાલ વધુ આવે જેથી ઉત્પાદન માં વધારો થાય..
🎯🎯💥✅✅
કીટ મંગાવવા માટે તેમજ વધુ માહિતી માટે કૉલ કરો
8980680957
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: