મરચા પર ચર્ચા...શું તમે પણ મરચાં નું ઉત્પાદન વધારવા માગો છો?? | SUKETU PRADO HYBRID F1 CHILLI SEEDS
Автор: Kheti ni duniya
Загружено: 2025-07-20
Просмотров: 1636
Описание: નમસ્કાર ,ખેડૂત મિત્રો હું ભગવાનભાઈ રાઠોડ,છેલ્લા ઘણા વર્ષ થી હું સુકેતુ કંપની નું PRADO (પ્રાડો )નામની પ્રોડક્ટ જે મરચા માટે નું બિયારણ છે તેનો હું એક અનુભવ તમારી સમક્ષ રજૂ કરીશ,અહી પ્રસ્તુત વિડીયો માં મે મારા અનુભવ કે જે મને આ પ્રોડક્ટ વાપરતી વખતે જે ફાયદા થયા છે તે વિષે જાણવું છું હું કોઈપણ કંપની ની ભલામણ થી નહીં પણ તેના 3 વર્ષ ના વપરાશ બાદ મળેલા અનુભવ દ્વારા વિડીયો બનવું છું કોઈપણ ખેડૂત પોતાના ઉત્પાદન માં વૃદ્ધિ કરવા માંગે છે આજનો ખેડૂત જેટલો મહેનતી તેટલો હોશિયાર પણ હોય છે તેથી તે અવનવા પરીક્ષણ કરતો રહે છે હું પણ એક ખેડૂત છું હું દર વર્ષે અવનવા પરીક્ષણો કરતો રહું છું અને ઉત્પાદન માં વૃદ્ધિ લાવતો હોવ છું પણ મને લાગ્યું કે મારે મારા અનુભવો બીજા સમક્ષ રજૂ કરવા જોઇયે જેથી બીજા ખેડૂતો કે જે નવી દવા લેવા જય રહિયા છે તેને મારા અનુભવ પરથી ફાયદો મળે હું મારા અનુભવો યુટ્યુબ ચેનલ દ્વારા ઉપરાંત ફેસબુક દ્વારા જણાવતો રહિશ જો આપ પણ ખેતી વિષે રુચિ ધરાવો છો અને વધુમાં વધુ જાણકારી મેળવવા માંગો છો તો મારી ચેનલ ને subscribe કરો વિડીયો સારો લાગે તો like આપી અને બીજાને શેર કરો જેથી વિડીયો વધુ માં વધુ લોકો સુધી પહોચે.-----------------------------------------------------------------------જય જવાન જય કિસાન . આપ ના સવાલો comment માં પૂછી શકશો બનતા પ્રયત્નો કરી જવાબ આપીશું. #farming #kisan #ખેડૂત #ખેડૂતમિત્ર
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: