શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 2 શ્લોક ૬ થી ૯||
Автор: ગીતા જ્ઞાનગંગા
Загружено: 2024-03-16
Просмотров: 228
Описание:
શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 2 શ્લોક ૬ થી ૯||@Geetagyanganga #youtube
સંપૂર્ણ શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ ડાયરેક્ટ ભગવાન શ્રીકૃષ્ણના શ્રીમુખથી નીકળેલી વાણી|મનુષ્ય જીવનના
ચારેય પુરુષાર્થ-ધર્મ-અર્થ-કામ અને મોક્ષ
પૂરી કરનાર|તેમાં બધા જ આધ્યાત્મિક
માર્ગો જ્ઞાનમાર્ગ-ભક્તિમાર્ગ-ધ્યાનમાર્ગ
કર્મયોગ-યોગ માર્ગ તથા સંસારી અને
આધ્યાત્મિક જીવનના તમામ પ્રશ્નોનું-
તમામ સમસ્યાનું સરળ ભાષામાં નિવારણ
શ્રીમદ ભગવદ ગીતા-અબાલ વૃદ્ધ સૌ માટે
દરેક ધર્મના તટસ્થ વ્યક્તિઓ માનવ માત્ર
ના સર્વાંગી વિકાસ માટે નો રાજમાર્ગ છે.તો
મિત્રો સત્સંગમાં રસ હોય, અને માનવ જીવનનું
પરમલક્ષ મોક્ષ પ્રાપ્ત કરવા માંગતા હોય તો
જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર આધાર સત્સંગ જ છે.
સત્સંગ થી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. બીજાથી નહીં. તો સત્સંગ નું મૂલ્ય સમજનાર જિજ્ઞાસુ
ચેનલમાં જોડાઈને સત્સંગ માણી શકે છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા ના દરેક શ્લોકનો અર્થ
સાથે સાથે તેનો સત્સંગ youtube ઉપર
શાયદ પહેલીવાર પ્રસારિત થઈ રહ્યો છે. તો
સર્વ ધર્મ પ્રેમી જિજ્ઞાસુ વર્ગ કોઈપણ જાતના ભેદભાવ વગર જોડાઈ શકે છે.સૌનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ.
શ્રીમદ ભગવદ ગીતા 1 થી 18 અધ્યાય
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1 થી 700 શ્લોક
સત્સંગ ક્રમશઃ દર ગુરુવારે ને રવિવારે વિડિઓ
youtube ઉપર પ્રથમવાર-શ્લોક પાઠ-
અર્થ અને તેનો સત્સંગ ફક્ત આ ચેનલ પર
આધ્યાત્મિક જિજ્ઞાસુ માટે સુવર્ણ તક
દરેક ધર્મના આધ્યાત્મિક લોકોને ભાવભીનું
આમંત્રણ
#ગીતાઆધ્યાય-૨સાંખ્યયોગ-શ્ર્લોક-૨
#શ્રીમદભગવદ્ગીતા9youtube
#શુંભગવદ્ગીતામાનવમાત્રનોધર્મછે.?
#GITAAMRUT
#GITASATSANG
#ગીતાકેમવાંચવીજોઈએ?તેના ફાયદા શું?
#અર્જુનવિષાદયોશ્લોક૧
#ગીતાવિશેનામહાનુભાવોનાવિચારો
#youtubeગીતાજ્ઞાનગંગા
#ગુરુવારેઅનેરવિવારેવિડીયોઅપલોડ
#શેરલાઈકકોમેન્ટસબ્સ્ક્રાઇબકરો
#સંપૂર્ણશ્રીમદભગવદગીતાઅધ્યાયએકથીઅઢાર
#સંપૂર્ણશ્રીમદભગવદગીતાએકથી700શ્લોક
#youtubeવૈદિકગીતા009
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: