Скачать
“3 નવા કાયદા 2024 Explained in Gujarati | BNS BNSS BSA Full Detail | Advocate Insight by Mahesh”
Автор: Advocate insight by Mahesh ⚖️
Загружено: 2025-10-30
Просмотров: 237
Описание:
નમસ્કાર મિત્રો 🙏
આ વિડિયોમાં આપણે જાણીશું ભારતના નવા ત્રણ કાયદા —
1️⃣ Bharatiya Nyaya Sanhita (BNS)
2️⃣ Bharatiya Nagrik Suraksha Sanhita (BNSS)
3️⃣ Bharatiya Sakshya Adhiniyam (BSA)
આ કાયદાઓએ જૂના IPC, CrPC અને Evidence Act ને બદલી દીધા છે.
વિડિયોમાં તમે જાણી શકશો 👉
⚖️ શું બદલાયું છે નવા કાયદાઓમાં?
⚖️ સામાન્ય નાગરિક અને વકીલ માટે એની અસર શું છે?
⚖️ કાયદા શીખવાની શરૂઆત ક્યાંથી કરવી?
🎓 આ વિડિયો ખાસ કરીને કાયદાના વિદ્યાર્થી, નવા વકીલ અને જાગૃત નાગરિકો માટે બનાવવામાં આવ્યો છે.
📺 પૂરો વિડિયો જરૂર જુઓ અને કાયદાની સમજ વધારો “Advocate Insight by Mahesh” સાથે.
Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: