ખેતી માટે ઉત્તમ વિકલ્પ – ઉત્પન્ન | બટાટા ખેતીમાં ₹1,40,000 સુધી ખર્ચ બચત | ખેડૂતનો સાચો અનુભવ
Автор: Govardhannathji Energies LLP - UTPANN
Загружено: 2026-01-28
Просмотров: 298
Описание:
આ વીડિયોમાં ખેડૂત મિત્ર પોતાનો વાસ્તવિક અનુભવ શેર કરે છે કે કેવી રીતે તેમણે બટાટા ખેતીમાં પરંપરાગત ગોબર ખાતર (Cow Dung) ના બદલે UTPANN (ઉત્પન્ન) ઓર્ગેનિક ખાતર નો પાયા ખાતર તરીકે ઉપયોગ કર્યો.
👉 પરિણામે:
✅ બટાટા ખેતીમાં ₹1,40,000 સુધી ની પાયા ના ખર્ચ માં બચત
✅ જમીનની તંદુરસ્તીમાં સુધારો
✅ પાકમાં વૃદ્ધિ અને ગુણવત્તા માં વધારો
✅ પરિવહન અને મજૂરી ખર્ચમાં ઘટાડો
UTPANN ઓર્ગેનિક ખાતર જમીનમાં કાર્બન વધારવામાં મદદ કરે છે, માટીની રચનાને સુધારે છે અને ખેડૂતો માટે ખર્ચ અસરકારક વિકલ્પ સાબિત થાય છે.
📌 જો તમે પણ બટાટા અથવા અન્ય પાકમાં ખર્ચ ઘટાડવા અને સારી ઉપજ મેળવવા માંગતા હો, તો આ વીડિયો જરૂર જુઓ.
#UTPANN
#ઉત્પન્ન
#OrganicFarming
#PotatoFarming
#બટાટાખેતી
#OrganicFertilizer
#ખેડૂતઅનુભવ
#ખેતીમાંબચત
#CowDungAlternative
#SustainableFarming
#GujaratFarmer
#DesiKheતી
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: