કમરના દુ:ખાવાની સારવાર અને સારવાર માટે ઉત્તમ ડોકટર | SPINE N JOINT PHYSIOCARE | Surat | Dr.Hardik
Автор: SPINE N JOINT PHYSIOCARE
Загружено: 2024-03-19
Просмотров: 598
Описание:
આ વિડીયો માં કમર ના દુઃખાવાની સારવાર વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. કમર ના દુ:ખાવા ના સારવાર ની શું પ્રક્રિયા હોય છે અને કયા ડોકટર પાસે સારવાર કરાવવી જોઇએ, એની વિસ્તૃત માહિતી આ વિડિયો માં આપેલી છે.
ચાલો જાણીએ કમર ના દુઃખવા ના સારવાર ની પ્રક્રિયા
જો તમે કમરના દુખાવાના નિદાન નો વિડીયો ના જોયો હોય તો નીચે આ લિંક આપેલી છે તો આ વિડીયો જરૂરથી જોવા વિનંતી
• કમર ના દુઃખાવા ના નિદાન ની પ્રક્રિયા | SP...
વધુ જાણકારી માટે અને કમર અને ગરદન ના દુઃખવા ના સચોટ નિદાન અને સારવાર માટે આપ અમારો સંપર્ક કરી શકો છો
ડો. હાર્દિક પટેલ
સ્પાઈન N જોઈન્ટ ફિઝિયોથેરાપી ક્લિનિક
સુરત
મો : 9925423219
સુરત માં અમારી પાંચ શાખાઓ છે
1. પર્વત પાટિયા
2. ભાગળ
3. જહાંગીરપુરા
4. કતારગામ
5. યોગીચોક
આ ઉપરાંત સુરત શહેર ના કોઈ પણ વિસ્તાર માં ઘરે આવી ને ફિઝિયોથેરાપી સારવાર આપવાની સુવિધા પણ અમે આપીએ છીએ
અને ટેલિ કન્સલ્ટેશન ના મધ્યમ થી પણ ઓનલાઈન કન્સલ્ટેશન ની સુવિધા પણ ઉપલબ્ધ છે
વધારે માહિતી માટે આપ મો : 9925423219 પર સંપર્ક કરી શકો છો
આભાર
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: