GSSSB Bharti 2026 | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે માર્ગ-મકાન વિભાગ માટે વર્ગ-3ની મોટી ભરતી જાહેર કરી
Автор: ABP Asmita
Загружено: 2026-01-15
Просмотров: 1622
Описание:
GSSSB Bharti 2026 | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે માર્ગ-મકાન વિભાગ માટે વર્ગ-3ની મોટી ભરતી જાહેર કરી
#GSSSBBharti2026 #gujaratgovernmentjobs #abpasmita
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે માર્ગ-મકાન વિભાગ માટે વર્ગ-3ની મોટી ભરતી જાહેર કરી.. વર્ક આસિસ્ટન્ટ વર્ગ-3ના કૂલ 336 પદો અને ડ્રાફ્ટમેન વર્ગ-3ના 52 પદો માટે અરજીઓ મગાવવામાં આવી છે.. આ ભરતી માટે ઉમેદવારો 16 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકશે.. ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ યોજશે..તકનીકી લાયકાત ધરાવતા યુવાનો માટે આ ભરતીને એક મહત્વની તક માવામાં આવી રહી છે.. લાયકાત, વયમર્યાદા, પરીક્ષા પદ્ધતિ અને અન્ય વિગતવાર માહિતી માટે ઉમેદવારોને મંડળની વેબસાઈટ પર જાહેર થનારી સૂચના ધ્યાનપૂર્વક વાંચવા અપીલ કરાઈ છે..
#abpasmitanews #abpasmita #GujaratRain #saurashtrarain #bhavnagarrains #BotadRain #Amrelireain #Ahmedabadrain #MehsanaRain #RajkotRain #SuratRain #ValsadRain #DangRain #GujaratPolitics #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP #GujaratMonsoon #AmbalalPatel #PareshGoswami #IndiaMonsoon #IndiaRain #GujaratMonsoon2025 #GujaratIMD
Gujarat Rain LIVE Update | Gujarat Monsoon | Gujarat Politics | Rain Update | ABP Asmita LIVE 24*7
news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat Rain | Gujarat Monsoon 2024 | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood
ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં.
For more videos Visit our YouTube Channel -
/ abpasmitatv
Click here to Subscribe and stay Updated -
/ @abpasmitatv
ABP Asmita Website: https://abpasmita.abplive.in/
Facebook: / abpasmita
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: