|| ગંગા અવતરણ માટે ભગીરથની તપસ્યા || નિચે લખેલુ છે આજે બે કિર્તન ગમે તો લાઈક કરશો👍
Автор: Umrala satsang mandal
Загружено: 2023-08-07
Просмотров: 5130
Описание:
Umrala satsang mandal
rasilaben savani
.... કિર્તન.....
ભગીરથ તપ કરવાને ચાલ્યા
કાયમ દરિયે નાહવા જાતા
દરિયાના પાણી લાગે ખારા ભેળા રેજો ભોળાનાથ
ભગીરથ મનમાં બહુ મૂંઝાણા
આમાં તપ મારે કેમ કરવા
કેમ કરી પાણીડા પીવાય ભેળા રેજો ભોળાનાથ
દરિયો કહે છે ભગીરથ સાંભળો
ગંગાના પાણી છે બહુ મીઠા
શક્તિ હોય તો ઉતરે હેઠા ભેળા રેજો ભોળાનાથ
ભગીરથ ગંગાજીને વિનવે
દેવી પધારો પૃથ્વી માયે
મારે તપ કરવા છે ભારે ભેળા રહેજો ભોળાનાથ
ગંગા કહે છે ભગીરથ સાંભળો
પૃથ્વી નાની ને જળ છે ઝાઝા
કેમ કરી પાણીડા સમાય ભેળા રહેજો ભોળાનાથ
ભગીરથ શિવજીને સંભારે
ભોળા આવો મારી વારે
ગંગા કરે છે અભિમાન ભેળા રહેજો ભોળાનાથ
ભોળાનાથ ગંગાજીને વિનવે
દેવી પધારો પૃથ્વી માયે
સૌ ભક્તોની પૂરો આશ ભેળા રહેજો ભોળાનાથ
ગંગા કહે છે શિવજી સાંભળો
પૃથ્વી નાની ને જળ છે ઝાઝા
કેમ કરી પાણીડા સમાય ભેળા રહેજો ભોળાનાથ
શિવજી ક્રોધ કરીને બોલ્યા
તને મારી જટામાં સંતાડુ
આજ તારું ઉતારું અભિમાન ભેળા રહેજો ભોળાનાથ
શિવજીએ જટાથી પૃથ્વી ઢાંકી
ગંગા જટામાં અટવાણા
એને વિત્યાં વર્ષો બાર ભેળા રહેજો ભોળાનાથ
ગંગા જટામાં મુંજાણા
એને નીકળવા નથી બારી
આવે શિવજીને શરણ ભેળા રહેજો ભોળાનાથ
શિવજી દિન દયાળુ દાતા
વહેતી મેલી ગંગા ધાર ભેળા રહેજો ભોળાનાથ
ગંગા વહેતી દૂધની ધારા
દરિયો કરે છે કિલ્લોલ ભેળા રહેજો ભોળાનાથ
નદીઓ નાળાને છલકાવે
દરિયો કરે છે કિલ્લોલ ભેળા રહેજો ભોળાનાથ
ભગીરથનું આખ્યાન જે કોઈ ગાશે
હારે એ તો ગાશે વાસ ને કૈલાશ જાશે
ભેળા રહેજો ભોળાનાથ
#kirtan #ભજન #સત્સંગ #bhaktigeet #ગુજરાતીભજન #રસીલાબેન_સવાણી #ભજન #સત્સંગ #rasilaben_savani#satsang #kirtan #bhajan #bhakti_song #dhun #rasilaben_savani #ભજન #સત્સંગ #ગુજરાતીભજન #દેશીકિર્તન #shivbhajan #livebhajan #mahadevbhajan #krishnabhajan #harekrishna #bhaktigeet #mantra #ramnabhajan #svaminarayan #dvarikadhish_status #gujrati_bhajan_mandal #Shyam #maldhari #Vrindavan #radhe_radhe #balgopal #radhekrishna #jaythakar #shyamsundar #maldhari #Bhajan_kirtan #murlidhar #madhav #gujratikirtan #gujrati_bhajan #prachin_bhajan #રસીલાબેન_સવાણી #kanudanakirtan
ગોકુળ.મથુરા.યમુના. કૃષ્ણ જન્મોત્સવ.કનૈયા કિર્તન.
કાનુડાના ભજન. બાળ કનૈયો.નટખટ કાનુડો.
નંદજી .જશોદા.ગોપી.રાધા.રાસલીલા . થાળ .
ક્રિષ્નકથા.યશોદા મૈયા.મોરલીધર.મુકુટ મોહન.ધુન . મોરપિચ્છધારી.કનૈયા ગીત. પીતાંબરધારી. ગુજરાતી ભજન.
ગુજરાતી કીરતન. મુરલીધર.દેશી ભજન
અયોઘ્યા . મથુર . ગોકુળ . કનૈયા કિર્તન . મહાદેવ ભજન . આવો સત્સંગમાં . કાનુડાના ભજન . દ્વારિકા . વનરાવન . કીરતન ,કાનુડાના ભજન, કનૈયા કિર્તન,મહાદેવ કીર્તન, ગોકુળ, મથુરા, વૃંદાવન, મોરલીધર,રણછોડ, દ્વારિકાધીશ
ભોળાનાથના કિર્તન . ભોળાનાથના ભજન . ગંગા અવતરણની કથા . ભગીરથની કથા . ભગીરથની તપસ્યા .
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: