નરેન્દ્ર મોદી ત્રીજીવાર PM બન્યા તો અધવચ્ચે રાજીનામું આપવુ પડશે? જુઓ ચોંકાવનારી ભવિષ્યવાણી
Автор: I am Gujarat
Загружено: 2024-06-06
Просмотров: 15761
Описание:
Narendra modi Resignation as PM prediction: 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો હવે આવી ગયા છે અને હવે સરકાર બનાવવા માટે જોડ-તોડ શરૂ થઈ ગઈ છે. આ વખતે ભાજપ પોતાના દમ પર બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું છે અને મોદીએ તેમની ત્રીજી ટર્મમાં માત્ર નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુના સમર્થનથી સરકાર બનાવવી પડશે. હવે સવાલ એ છે કે શું આ ગઠબંધન સરકાર 5 વર્ષ પૂરા કરી શકશે કે પછી મોદીજીએ અગાઉ રાજીનામું આપવું પડશે. આવો જાણીએ આ વિશે જ્યોતિષીય ભવિષ્યવાણી શું કહે છે.
જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: https://gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: https://chat.whatsapp.com/Hjwo7YqSPxS...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: