હળદર કેવી રીતે ખાવી જોઇએ, Benefits Of Turmeric In Gujarati, હળદર ના ફાયદા, Haldar na Fayda
Автор: Swasth Jivan
Загружено: 2020-06-09
Просмотров: 43945
Описание:
જાણો હળદર વિષે, હળદર ના શું શું ફાયદા છે ? અને હળદર થી થતાં ફાયદાઓ વિષે, હળદર નો ઉપયોગ કેવી રીતે કરવો, Haldar na fayda | Haldar na upayog | જે તમને ઘણા ઉપયોગી થશે | હળદર ના ફાયદાઓ | હળદર ના ઉપયોગ
મિત્રો, આયુર્વેદમાં દરેક બીમારીનો ઈલાજ કુદરતી વસ્તુ દ્વારા કરવામાં આવે છે. આથી આ વસ્તુ આપણા શરીરને નુકસાન નથી કરતી. આજે આપણે અહી હળદર થી થતાં ફાયદાઓ વિશે વાત કરવાના છીએ. હળદર ખુબજ મહત્વપૂર્ણ ઔષધિ પણ છે. હળદરમાં એન્ટિબાયોટીક તત્વ હીય છે. તેથી તે શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
નીચેની તકલીફ માં હળદર ઔષધિના રૂપમાં અકસીર ઉપાય છે.
RELATED TOPICS COVERED~~~~~~~~~~~~~~~~~~~
1. મોં માં પડેલ ચાંદી
2.ઉધરસ
3.ડાયાબીટીસ થી પડેલા ઘા
4. અનિંદ્રા
5.વાગેલા ઘા
FOLLOW US ON FACEBOOK ~~~~~~~~~~~~~~~~~~~~
www.facebook.com/Choti-Choti-Baate-105070367637600/
#હળદર #Choti_Choti_Baate #Haldar_na_fayda #TMKUC
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: