વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ: “મનનું સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વનું છે” 🧠 | Our Rajkot
Автор: Our rajkot
Загружено: 2025-10-09
Просмотров: 1736
Описание:
➡️ બદલાતી જીવનશૈલી વચ્ચે માનસિક સ્વાસ્થ્યની જાળવણી એક મોટો પડકાર બની રહ્યો છે. તણાવ, ચિંતા અને ડિપ્રેશન જેવી આને લગતી સમસ્યાઓ વધી રહી છે. તેનું એક મોટું કારણ એ છે કે લોકો હજુ પણ માનસિક સ્વાસ્થ્યને ગંભીરતાથી લેતા નથી અને તેના વિશે વાત કરતાં અચકાય છે. આ અંગે જાગૃતિ વધારવા અને માનસિક સ્વાસ્થ્યનું મહત્ત્વ સમજાવવા માટે દર વર્ષે 10 ઓક્ટોબરે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ઉજવવામાં આવે છે.
{ World Mental Health Day, Mental Health Awareness, Mind Matters, End The Stigma, Mental Wellness, Self Care, Stress Management, Mental Health Matters, Break The Silence, Healthy Mind Healthy Life, Our Rajkot }
Follow Us On :
Instagram : / our_rajkot
FaceBook : / ourrajkotfb1
Twitter : https://x.com/our_rajkot
Youtube : / @ourrajkot .
THANKS FOR WATCHING!!
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: