પારણાં ની કરો તૈયારી..ll Latest Tapasya parna song ll Singer Asmita k Shah Ahmedabad ll
Автор: Singer Asmita Shah
Загружено: 2023-09-18
Просмотров: 23101
Описание:
Album:Parna Ni Karo Taiyari..
singer/Lyrics: Asmita K Shah
Music: Mohit soni
Record : Sky studio
Mix & Mastering : VM studio (Nathdwara)
video : Vinayak studio
original song credits:
Hasta hua nurani chehra
તપસ્વી રત્ના કૃતિ બેન આનંદ ભાઈ ડગલી નાં શ્રી સિદ્ધિ તપ નાં પારણાં અવસર ...
contact for all musical events
Asmita shah 9408570011
Kinjal Shah 9825745131
#asmita
#parnanikarotaiyari
#jaintapasya
#tapparna
#tapasyaparnasong
#tapasya
#singerasmitashah
#latestparnasong
#singer
#jaintapparnasong
#tapasyanewsong
#asmitashah
Song Lyrics:
---------------------
શાતા માં..આપછો શાતામાં?
(રાગ: હસતા હુઆ નુરાની ચેહરા)
પારણાં ની કરો રે તૈયારી
તપસ્વી ની તપસ્યા છે ભારી
આવો સહુ સંગ પુછો પુછો રે ..
શાતામાં.. શાતામાં...આપો છો શાતા માં ...?(૨)
મસ્તક ઝુકાવીને આંખો નમાવી... હેતે થી...
મસ્તક ઝુકાવીને આંખો નમાવી ,અંતરના ઉંબર થી ભાવે વધાવી....
હું પૂછું છું આપ પૂછો.... તપસ્વીને શાતા પૂછો
તપસ્વી ની થાય અનુમોદના...
પારણાં ની કરો રે .....
શ્રી સિદ્ધ પદનું ધ્યાન એ ધરતાં, તપસ્વી
શ્રી સિદ્ધ પદનું ધ્યાન એ ધરતાં..,
એક એક ઉપવાસે,આતમ અજવાળતા...
સિદ્ધપથ પર ચાલવાને, મુક્તિ પદ ને પામવાને...
આત્મા ની કરે છે સાધના...
પારણાં ની કરો રે.....
singer /Lyrics:
🙏 Asmita k Shah 🙏
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: