Diabetes, Dialysis, Obesity બધાનો રામબાણ ઈલાજ? | NDS | Healthy Lifestyle | BV Chauhan | Ramesh Tanna
Автор: Navi Savar
Загружено: 2024-05-09
Просмотров: 67053
Описание:
મૂળ અમરેલીના બી.વી.ચૌહાણ ક્રાંતિકારી માણસ છે. એક જમાનામાં તેઓ પોતે અનેક રોગોથી પીડાતા હતા. જાત-ભાતના ઈલાજો પછી સાજા ના થયા તો ગહન સંશોધન-અભ્યાસ પછી તેમણે પોતે નવી ભોજન પ્રથાની શોધ કરી. નવી ભોજન પ્રથા વિશે એકમત નથી પણ સાથે સાથે એ વાત પણ સાવ સાચી છે કે આજે સમગ્ર વિશ્વમાં 100 કરોડથી પણ વધુ લોકો તેનું અનુકરણ કરી રહ્યા છે. લાખો લોકો સ્વસ્થ અને નિરામય જીવન પામ્યા છે. અરે અનેક લોકોના અસાધ્ય રોગ પણ મટ્યા છે.
નવી ભોજન પ્રણાલી શું છે ? એની શોધ ચૌહાણ સાહેબ કેવી રીતે અને શા માટે કરી ? એમાં શું શું અને ક્યારે ખાવાનું હોય છે ? શું શું નથી ખાવાનું હોતું ? આ ભોજન પ્રથાની કોઈ આડ અસર થાય છે કે નહીં ? આ બધી બાબતોના જવાબો આ મુલાકાતમાં છે.
https://newdietsystem.org/
Video shot and edited by: Harsh Dhakan
Facebook: / ramesh.tanna.5
#bvchauhan #rameshtanna #healthylifestyle
© All rights reserved with RAA Positive Media Private Limited 2024
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: