રામ લક્ષમણ બે બાંધવા રામૈયા રામ-વસંતબેન (કીર્તન લખેલું નીચે આપેલું છે)
Автор: Nimavat Vasantben
Загружено: 2023-05-04
Просмотров: 27084
Описание:
રામ લક્ષમણ બે બાંધવા રામૈયા રામ,
બે ભાઈ ચાલ્યા વનવાસ રે રામૈયા રામ.....
રામ ને લાગી તરસડી રામૈયા રામ.....
લક્ષમણ વીર પાણીડાં પાવ રે રામૈયા રામ.....
ઝાડે ચડી જળ જોઈ વળ્યાં રામૈયા રામ.....
ક્યાંય નો દીઠ્યા એણે નીર રે રામૈયા રામ.....
અઘોર વનમાં તલાવડી રામૈયા રામ.....
પાણી ભરે બાળ કુંવારી રે રામૈયા રામ.....
ઘડો ઉતારી જળ પીવડાવ્યા રામૈયા રામ.....
નો પૂછી નાત પર નાત રામૈયા રામ.....
પાણી પી ઘર પુછીયા રામૈયા રામ.....
પરણ્યા છો કે બાળ કુંવારા રામૈયા રામ.....
નથી પરણ્યા કે નથી પરવરિયા રામૈયા રામ.....
હજી સુધી બાળ કુંવારા રે રામૈયા રામ.....
ક્યા રાજાની બેટડી રામૈયા રામ.....
શું છે તમારા નામ રામૈયા રામ.....
જનક રાજાની બેટડી રામૈયા રામ.....
સીતા અમારા નામ રામૈયા રામ.....
સીતા એ ઘર પુછીયા રામૈયા રામ.....
ક્યાં રાજાના બેટડા રામૈયા રામ.....
શું છે તમરેલા નામ રે રામૈયા રામ.....
દશરથ રાજા ના બેટડા રામૈયા રામ.....
રામ અમરેલા નામ રે રામૈયા રામ.....
વનમાં તે રોપ્યો માંડવડો રામૈયા રામ.....
ધરતી ઉપર ઢાળ્યા બાજોઠ રે રામૈયા રામ.....
પરણે પરણે સીતા ને રામ રે રામૈયા રામ.....
#Vasantben
#કીર્તન
#Arunaben
#અરુણાબેન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
#Bhavnagar
#ભાવનગર
#કીર્તન_મંડળ
#મહિલા_મંડળ
#મહિલા_કીર્તન_ભજન
#સત્સંગ_મંડળ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: