કોરા કાગલ મા કંકુ છોંટજો રે... || ગોપી મંડળ - ઉમરૂ
Автор: GOPI MANDAL UMARU
Загружено: 2023-03-12
Просмотров: 162445
Описание:
#gopimandalumaru
#korakagalmakankuchhontajore
#bhajan
#bhajanmandal
#bhajankirtan
#gujaratimandal
#gujaratibhajanmandal
#gopimandal
#gujaratibhajan
કોરા કાગળમા કંકુ છોટજો રે
મોય લખજો કનૈયા નું નામ...રામ ઢોલ વાગે છે..
ભાઈ ભાઈ રે દરજીડા વીરા વીનવું રે...
મારા કાના માટે વાઘા સીવી લાય...રામ ઢોલ વાગે છે
કોરા કાગળમા કંકુ છોટજો રે
મોય લખજો કનૈયા નું નામ...રામ ઢોલ વાગે છે..
ભાઈ ભાઈ રે સુથારી વીરા વીનવું રે...
મારા કાના માટે મોરલી ઘડી લાય...રામ ઢોલ વાગે છે
કોરા કાગળમા કંકુ છોટજો રે
મોય લખજો કનૈયા નું નામ...રામ ઢોલ વાગે છે..
ભાઈ ભાઈ રે સોનીડા વીરા વીનવું રે...
મારા કાના માટે મુઘટ ઘડી લાય...રામ ઢોલ વાગે છે
કોરા કાગળમા કંકુ છોટજો રે
મોય લખજો કનૈયા નું નામ...રામ ઢોલ વાગે છે..
ભાઈ ભાઈ રે મોચીડા વીરા વીનવું રે...
મારા કાના માટે મોજડી સીવી લાય...રામ ઢોલ વાગે છે
કોરા કાગળમા કંકુ છોટજો રે
મોય લખજો કનૈયા નું નામ...રામ ઢોલ વાગે છે..
ભાઈ ભાઈ રે માળીડા વીરા વીનવું રે...
મારા કાના માટે હાર ગૂંથી લાય...રામ ઢોલ વાગે છે
કોરા કાગળમા કંકુ છોટજો રે
મોય લખજો કનૈયા નું નામ...રામ ઢોલ વાગે છે...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: