Скачать
અમૃતસરી છોલે||||સરળ અને ઝડપી રીતે છોલે બનાવો||Amritsari chhole||अमृतसरी छोले
Автор: Super Saheli
Загружено: 2019-05-12
Просмотров: 11377
Описание:
અમૃતસર સ્ટાઈલ માં બનાવો છોલે.....
૨૫૦ ગ્રામ છોલે અહી મે પિંડી છોલે લીધા છે તને કોઈ પણ જાતના લય સકો
૨ મીડિયમ કાંદા ની પ્યુરી
૨ મિડિયમ ટામેટા ની પ્યુરી
૧/૪ટી સ્પૂન આમચૂર પાઉડર
૩/૪ટી સ્પૂન અનાર્દાના પાઉડર
મીઠું સ્વાદાનુસાર
૧/૨ટી સ્પૂન લાલ મરચું
૧/૨ટી સ્પૂન હળદર
૧/૨ટી સ્પૂન છોલે મસાલો
૩ટી સ્પૂન તેલ
પાણી૨ગ્લાસ
ચા ૧/૨ ટી સ્પૂન
૧/૪ટી સ્પૂન બેકિંગ સોડા
કોથમીર
૧/૨ટી સ્પૂન આદુ મરચા ની પેસ્ટ
ચપટી હિંગ
enjoy chole with kulcha or Bhature
for Bhature Receipe watch • ભટુરે(Bhature) ઘઉ ના લોટ ના આ રીતે બનાવો ઇ...
Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: