Devayat Khavad Podcast | દેવાયત ખવડની શૂન્યમાંથી સર્જન અને લાખો યુવાનોના દિલમાં રાજ કરવા સુધીની સફર
Автор: Swaraj
Загружено: 2026-01-04
Просмотров: 61975
Описание:
#devayat_khavad #sonalmaa #devayatkhavad #devayatkhavadstatus #khavad #devayatkhavadnewdayro #devayatkhavadpodcast #interview #swaraj #swaraj #dayro
લોકસાહિત્યના રણકા અને 'રાણા' તરીકે જાણીતા દેવાયત ખવડ સાથેની ખાસ વાતચીત! 🎙️
આજના આ ખાસ પોડકાસ્ટમાં આપણે મળીએ છીએ ગુજરાતના લોકપ્રિય લોકસાહિત્યકાર દેવાયત ખવડને. તેમના જીવનના સંઘર્ષથી લઈને સફળતાના શિખરો સુધીની સફર, વિવાદો પાછળનું સત્ય અને લોકસાહિત્ય પ્રત્યેનો તેમનો પ્રેમ - આ બધું જ જાણવા મળશે આ વીડિયોમાં.
આ પોડકાસ્ટમાં તમે શું જોશો?
🚀 શૂન્યમાંથી સર્જન સુધીની તેમની પ્રેરણાદાયી સફર.
🗣️ વિવાદો અને સોશિયલ મીડિયા પર થતી ચર્ચાઓ પર તેમની સ્પષ્ટતા.
🗳️ શું દેવાયત ખવડ રાજકારણમાં પ્રવેશ કરશે?
💭 તેમના જીવનના એવા કિસ્સા જે તમે ક્યારેય નથી સાંભળ્યા.
તમે જે જાણો છો, એનાથી આગળ સાચું અને સારૂ જાણવા માટે "સ્વરાજ" YouTube ચેનલને Subscribe કરો અને બેલ આઇકોન જરૂર દબાવો, જેથી આપ પણ જાણી શકો દરેક વાત પાછળનું રહસ્ય!
તમારી તાકાત તમારો અવાજ “સ્વરાજ”!
Instagram : / swaraj_media
Facebook : https://www.facebook.com/profile.php?...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: