વાયુ - પિત્ત - કફમાં હરડેનું સેવન કરવાની 3 રીત || શરીરની થઈ જશે અંદરથી સાફસફાઈ ||
Автор: Veidak Vidyaa
Загружено: 2026-01-29
Просмотров: 5866
Описание:
અમુક લોકોને શરીરમાં વાયુદોષ રહેતો હોય,
અમુક લોકોને પિત્તદોષ રહેતો હોય,
અમુક લોકોને કફદોષનું પ્રમાણ વધુ રહેતું હોય
તો હરડેનું સેવન
વાયુદોષમાં સુંઠ કે ઘી સાથે,
પિત્તદોષમાં વરિયાળી કે સાકર સાથે,
કફદોષમાં લિંડીપીપર,મધ કે સુંઠ સાથે કરવાથી
એ દોષો મટવા લાગે છે તથા કબજિયાતમાં પણ
સરળતાથી મુક્તિ મળી જાય છે.
વધુ માહિતી માટે વિડીયો ધ્યાનથી સાંભળશો.
આપ સૌને મારા જય ધન્વંતરિ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: