900 વર્ષ નું ઐતિહાસિક શક્તિપીઠ નુ ભૂમિપૂજન | માત્રા દેવી લુણંગદેવ અને કલભૈરવ | મહા શક્તિપીઠ
Автор: Kink Ta Aaye
Загружено: 2025-10-06
Просмотров: 389
Описание:
900 વર્ષ નું ઐતિહાસિક શક્તિપીઠ નુ ભૂમિપૂજન | માત્રા દેવી લુણંગદેવ અને કલભૈરવ | મહા શક્તિપીઠ
મહેશ પંથી બારમતી ધર્મના ધર્મગુરુ અને પીર સાહેબ શ્રી દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવ્યું પરમ પૂજ્ય શ્રી માતૈઈદેવ દેવ વર્ષા મેડી અંજાર મામાઈ દેવ તપોભૂમિ
આખા ભારતમાં એક માત્ર સ્થાન આવેલું છેપરમ પૂજ્ય શ્રી માતૈઈ દેવ તપો ભૂમિ અને જન્મસ્થાન માતંગરાઈ એટલે કે માતૈઈ દેવ ની અહીંયા તળાવ આવેલ છે અને મામૈદેવ નું જન્મસ્થાન અને લુણંગ દેવની આસ્થાન અને માં લખણાઈ દેવી આદ્યશક્તિ માત્ર દેવી નું આસ્થાન ત્યાં આવેલા છે એટલા માટે આ પવિત્ર ભૂમિ મહેશપંથી સંપ્રદાય માટે મોટું તીર્થસ્થાન છે એ સિવાય અહીંયા વીરો ની પણ સ્થાપના છે આવો અને આ જગ્યાનો મહિમા જાણો
अर्जुन को गुरुदेव ने क्या आदेश दिया
ભાવનગર સિહોર થી આયા ધરમ ગુરુ શ્રી વાણી | અખિલ ગુજરાત માતૈઈદેવ તપોભૂમિ યાત્રાધામ Live
ગુજરાતી ભાષામાં ઘણી માતાઓ બૌદ્ધ જ્ઞાન વાણી માતઈ દેવ તપોભૂમિ વર્ષા મેડી અંજાર ધુળેટી ના દિવસે માતૈઈદેવ દેવગતિ પામ્યા એટલા માટે આપણા ધુળેટી બનાવી ન જોઈએ
matai dev
#mataidev
આમંત્રણ
ધર્માચાર કર્મ દેવ કે ઉજાર...
આમંત્રણ
।। શ્રી લુણંગ દેવાય નમ: ।। શ્રી માતૈઈ દેવ (પાકિસ્તાન)
।। ૫.પૂ. શ્રી માતૈઈ દેવ ।। ।। ૫.પૂ. શ્રી માતૈkઈ દેવ ।।
શ્રી અખિલ ગુજરાત માતૈઈદેવ તપોભૂમિ યાત્રાધામ ટ્રસ્ટ /
દ્વારા આયોજીત
પરમ પૂજય શ્રી માતૈઇ દેવ ના મહા પરીનિર્વાણ તિથી નિમીતે
જ્ઞાન કંથન
તા. ૧૩-૦૩-૨૦૨૫ ગુરુવાર રાત્રે ૧૦ કલાકે
धर्मयात्रा तथा महाधूप महाप्रसाध
મહાધુપ - બારમતિ
તા. ૧૪-૦૩-૨૦૨૫ શુક્રવાર સવારે ૧૦ કલાકે
-મહાપ્રસાદ - જમણવાર
તા. ૧૪-૦૩-૨૦૨૫ શુક્રવાર બપોરે ૧૨ કલાકે
પંચ અમૃત સ્નાન - ડાડા તે કરા
તા. ૧૪-૦૩-૨૦૨૫ શુક્રવાર સવારે ૮ કલાકે
જ્ઞાન કંથનના વકતાશ્રીઓ આર્શીવચન
રમેશદાદા હેમરાજદાદા માતંગ 2
ભિષેકદાદા ઘરમશીદાદ
હું માતંગ સંજય દાદાઇ ભીખાબ
નીવા દેશળજીમોજ
સાતંગ લખુદાદા મુરજીદાદ લાલણ હું તંગ
પૂજય શ્રી કરમ દેવ પીર સાહેબ શ્રી માતંગ
નારાણદેવ લાલણ સોનલીએજો સોન, માતંગરાઇ કસ્તુરી નિપજે, આય કસ્તુરીજી ખાણ, માલણબેડે મેલો મેઘવાર... પૂ. મામૈઇ દેવ પૂજય શ્રી માતૈઈ દેવ જન્મ ભૂમિ - પૂજય શ્રી મામૈઈ દેવનો જન્મભૂમિ
પુજારી શ્રી શ્રી મુરજીદાદા માતંગ
આખા ભારતમાં એક માત્ર સ્થાન માતંગરાઈ મામૈદેવ નું જન્મસ્થાન લખણાઈ દેવી આદ્યશક્તિ માત્ર દેવી નું આસ્થાન
• આખા ભારતમાં એક માત્ર સ્થાન માતંગરાઈ મામૈદે...
પ્રમુખ શ્રી શ્રી લક્ષ્મણભાઈ પી. માતંગ
શ્રી અખિલ ગુજરાત માતૈઈદેવ તપોભૂમિ યાત્રાધામ ટ્રસ્ટ, ગામ - વરસામેડી, અંજાર
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: