ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

તું તો રાજાધિરાજ કહેવાય🌹 મારો વાલો બેઠો છે ગોમતી ઘાટમાં રે🌷 Dwarkadhish bhajan Krishna new kirtan 👇

Автор: ભક્તિમાં લીલાલેર છે

Загружено: 2025-11-26

Просмотров: 912

Описание: તું તો રાજાધિરાજ કહેવાય🌹 મારો વાલો બેઠો છે ગોમતી ઘાટમાં રે🌷 Dwarkadhish bhajan Krishna new kirtan 👇

other channel link
   / @rajnivoicegujarati  

નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏

#લીલુંલીલુંઘરચોળુંતુલસીમાતનુંરે
#diwalispecialbhajan
#ગણેશચતુર્થી
#ganpatinabhajan
#pitrupakshspecialbhajan
#શ્રાદ્ધનાભજન
#પિતૃપક્ષનીસાખીઓ
#પિતૃપક્ષનાભજન
#ganeshchaturthispecialbhajan
#ગણપતિનાભજન
#pitrupakshnisakhio
#janmashtami
#કૃષ્ણજન્મનાભજન
#Janmashtamispecialbhajan
#શ્રાવણમાસનાભજન
#shravanmasspecialbhajan
#મોબાઈલનુંભજન
#rakshabandhanspecial
#હિંડોળાભજન
#hindolabhajan
#rakshabandhanstatus
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong

મારો વાલો બેઠો છે ગોમતી ઘાટ મારે

ફરતી લેહરાય સમદરીયાની લેહર
મારો ઠાકર બેઠો ગોમતી ઘાટ મારે

મારો માઘવ આવેને મોરલી વાગ છે રે

પછી સુર નો રણકાર સંભળાય રે
મારો ઠાકર બેઠો છે ગોમતી ઘાટ મારે

વહાલા ભક્તો આવેને ઠાકર જાગ છે રે

પછી દ્વારકાના દર્શન એવા થાય
મારો ઠાકર બેઠો છે ગોમતી ઘાટ મારે

તારા ભકતો આવે છે દ્વારકા ધામમાં

પછી ઠાકર લખે છે એના લેખ
મારો ઠાકર બેઠો છે ગોમતી ઘાટ મારે

ફરતી લેહરાય સમદરીયાની લેહર
મારો ઠાકર બેઠો ગોમતી ઘાટ મારે

કાના ગોપીઓ ને રાસ રમાડ જે રે

સાથે રાધાજીને લેતો આવ
મારો ઠાકર બેઠો છે ગોમતી ઘાટ મારે

કાના ગોવાળો ને સાથે લાવજે રે

મીઠા ગોરસ જમવા ને કાજ
મારો ઠાકર બેઠો ગોમતી ઘાટ મારે

ફરતી લેહરાય સમદરીયાની લેહર
મારો ઠાકર બેઠો છે ગોમતી ઘાટ

તારો દ્વારિકા ધામણીયા આમળું રે

તું તો રાજાધીરા જ કહેવાય
મારો ઠાકર બેઠો છે ગુમતીઘાટ મારે

એવા ગોમતીજીના ઘાટ રળિયામણા રે

એમાં સ્નાન કરીને પાવરને થાવું
મારો ઠાકર બેઠો છે ગોમતીઘાટ મારે

ફરતી લેહરાય સમદરીયાની લેહર મારો
ઠાકર બેઠો ગોમતી ઘાટ મારે

વાલા ભક્તોની વિનંતી સ્વીકારજો રે

અમને દર્શન આપો ને વારંવાર
મારો ઠાકર બેઠો છે ગોમતીઘાટ મારે

મારો વાલો બેઠો છે ગોમતી ઘાટ મારે

ફરતી લેહરાય સમદરીયાની લેહર મારો
ઠાકર બેઠો ગોમતી ઘાટ મારે

જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏

Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
તું તો રાજાધિરાજ કહેવાય🌹 મારો વાલો બેઠો છે ગોમતી ઘાટમાં રે🌷 Dwarkadhish bhajan Krishna new kirtan 👇

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

ટીટોળા સ્ટાઇલમાં નવું ભજન🏵️એવા ગોકુળ ગામને ગોંદરે 🌺ઝીણી ઝીણી મોરલીઓ વાગે છે🌷Krishna new bhajan👇

ટીટોળા સ્ટાઇલમાં નવું ભજન🏵️એવા ગોકુળ ગામને ગોંદરે 🌺ઝીણી ઝીણી મોરલીઓ વાગે છે🌷Krishna new bhajan👇

હો હો રે હું તો ચાર ધામ ગઈતી🌷ચારધામ ગઈતી ને પાવન થઈ તી🌷 Char Dham new bhajan kirtan 👇

હો હો રે હું તો ચાર ધામ ગઈતી🌷ચારધામ ગઈતી ને પાવન થઈ તી🌷 Char Dham new bhajan kirtan 👇

એક આવ્યા છે યોગીરાજ જશોદા તારા આંગણે | Manjulika Kapdi | Dhun Mandali - Kirtan Mandali

એક આવ્યા છે યોગીરાજ જશોદા તારા આંગણે | Manjulika Kapdi | Dhun Mandali - Kirtan Mandali

ભજન સાંભળીને ગમ્યું ન હોય તો કેજો🌹એવી કાયા રે કહે છે આતમ તમે સાંભળો રે 👇 prakriyavoice

ભજન સાંભળીને ગમ્યું ન હોય તો કેજો🌹એવી કાયા રે કહે છે આતમ તમે સાંભળો રે 👇 prakriyavoice

રાધે કૃષ્ણ બોલો વખત વીતી જાય છે | bhajan | gujrati bhajan | trending bhajan #gujratibhajan #trending

રાધે કૃષ્ણ બોલો વખત વીતી જાય છે | bhajan | gujrati bhajan | trending bhajan #gujratibhajan #trending

માત્ર ૧ કપ બેસન અને કાચી કોબી ની અનોખી રેસિપી જે ખાશે તે વખાણ કરતા નહી થાકેGobhi ka Nashta pattagobi

માત્ર ૧ કપ બેસન અને કાચી કોબી ની અનોખી રેસિપી જે ખાશે તે વખાણ કરતા નહી થાકેGobhi ka Nashta pattagobi

મેં તો સો સો ગાળો ખાધી કાના તારાં પ્રેમમાં| મીરાંબાઈ નું જોરદાર જમાવટ થઈ જાય એવું ભજન

મેં તો સો સો ગાળો ખાધી કાના તારાં પ્રેમમાં| મીરાંબાઈ નું જોરદાર જમાવટ થઈ જાય એવું ભજન

આ કિર્તને તો ધુમ મચાવી દીધી જુવો એકવાર કતારગામ સત્સંગ પારુલ બેન ગોંડલીયા (લખેલુ છે)

આ કિર્તને તો ધુમ મચાવી દીધી જુવો એકવાર કતારગામ સત્સંગ પારુલ બેન ગોંડલીયા (લખેલુ છે)

રાધા પૂછે કાનાને વાત મંદિર મેલી ક્યાં ગયાતા | સુંદર કિર્તન ભજન | Radha Krishna kirtan Bhajan

રાધા પૂછે કાનાને વાત મંદિર મેલી ક્યાં ગયાતા | સુંદર કિર્તન ભજન | Radha Krishna kirtan Bhajan

લાગી ગયો રે શ્યામ તારો રંગ🌹લખેલું છે🌹આ રંગ જેને લાગી ગયો, તેનું જીવન બદલાઈ જશે!#videos#youtubevideos

લાગી ગયો રે શ્યામ તારો રંગ🌹લખેલું છે🌹આ રંગ જેને લાગી ગયો, તેનું જીવન બદલાઈ જશે!#videos#youtubevideos

ઓલા કાને રાધાની બાજી ફેરવી🌺રાધા ને કાનો રમે ચોપાટ🌷રસપ્રદ👌સાંભળવા જેવું Radhe ashtmi Krishna Bhajan

ઓલા કાને રાધાની બાજી ફેરવી🌺રાધા ને કાનો રમે ચોપાટ🌷રસપ્રદ👌સાંભળવા જેવું Radhe ashtmi Krishna Bhajan

આગમ ભાખેલા એક દિન આવશે | Gujarati Kirtan #bhakti  (દેવળકી)

આગમ ભાખેલા એક દિન આવશે | Gujarati Kirtan #bhakti (દેવળકી)

"તું તો રાજા ધીરાજ કહેવાય" દ્વારકાધીશનું ભજન (👇🏻લખેલું છે 👇🏻)🕉️🕉️ 🙏🏻😍 Krishna Bhajan | ગુજરાતી ભજન

જિંદગી ના ચાર ચાર જુગ - રેણુકા પટેલ | Jiv Tu To Bhulyo Bhagavan Ne | કીર્તન નીચે લખેલું છે

જિંદગી ના ચાર ચાર જુગ - રેણુકા પટેલ | Jiv Tu To Bhulyo Bhagavan Ne | કીર્તન નીચે લખેલું છે

ભજન તો આવા ગવાય હો 🎤રાધાજી ને કનૈયાએ ફોન કરી વળ્યા જો | krishna bhajan | gujarati bhajan #bhajan

ભજન તો આવા ગવાય હો 🎤રાધાજી ને કનૈયાએ ફોન કરી વળ્યા જો | krishna bhajan | gujarati bhajan #bhajan

હસી હસી રાધા પૂછે શ્યામને 🌹Hasi Hasi Radha Puche Shyam Ne 🌹 Krishna Bhajan 🌹કૃષ્ણ ભજન

હસી હસી રાધા પૂછે શ્યામને 🌹Hasi Hasi Radha Puche Shyam Ne 🌹 Krishna Bhajan 🌹કૃષ્ણ ભજન

New Krishna Kirtan - આવો આવો દ્વારિકાના નાથ  (નીચે લખેલું છે) - Dwarkadhish - Gujarati song 2023

New Krishna Kirtan - આવો આવો દ્વારિકાના નાથ (નીચે લખેલું છે) - Dwarkadhish - Gujarati song 2023

શ્યામ તારા ભક્તો જપે છે તારું નામ(Shyam tara bhakto jape chhe taru nam) ||સત્સંગ ધોળ #krishnabhajan

શ્યામ તારા ભક્તો જપે છે તારું નામ(Shyam tara bhakto jape chhe taru nam) ||સત્સંગ ધોળ #krishnabhajan

નવું 🌟 લઈ લ્યો સેવા તણો લાવ 🌟 Gujarati kirtan 🌟 bhajan kirtan 🌟mata pita na kirtan 🌟 #bhajan

નવું 🌟 લઈ લ્યો સેવા તણો લાવ 🌟 Gujarati kirtan 🌟 bhajan kirtan 🌟mata pita na kirtan 🌟 #bhajan

|| મુખે મોરલી વાગે ને વૃંદાવન ગાજે || શ્રીકૃષ્ણ કીર્તન || મને વાલુ વાલુ કનૈયાનું નામ લાગે

|| મુખે મોરલી વાગે ને વૃંદાવન ગાજે || શ્રીકૃષ્ણ કીર્તન || મને વાલુ વાલુ કનૈયાનું નામ લાગે

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]