230 રૂપિયા લઈને કોણ આવ્યું છે આવું કહીને માં એ શું બતાવ્યું જુઓ👈🏻 😱 GOGA MELDI DHAM AAGRWADA...
Автор: GOGA MELDI DHAM AAGRWADA
Загружено: 2025-11-14
Просмотров: 11760
Описание:
આગરવાડા ધામ 🚩
ગોગા મેલડી ધામ – આગારવાડા (મહિસાગર-લુણાવાડા)| આગારવાડા પુલ નજીક આવેલું પવિત્ર ગોગા મેલડી ધામ ભક્તો માટે આધ્યાતિ્મક શાંતિ અને ભક્તિભાવ અનુભવનારું સ્થાન છે. (આગરવાડા ધામ 🚩)
અહીં દર| રવિવારે હજારો ભક્તો ગોગા મહારાજ અને મેલડી માતાના દર્શન માટે આવે છે.
સ્થળ: આગારવાડા પુલ, મહિસાગર-લુણાવાડા // ( લુણાવાડા ગોધરા વચ્ચે પડતો હાઇવે વિરણીયા ચોકડી થી અંદર જતો માર્ગ લાડવેલ થી ફતેપુરા ની આગડ મહિસાગર થી બ્રીજ થી ૧ કિલોમીટર પર ગોગા મેલડી ધામ આવેલ છે.. અને બાલાસિનોર તથા દેવ થી ૭ કિલોમીટર દૂર આવેલ છે )
ગાદીનો સમય: દર રવિવારે સવારે 9:00 થી સાંજે 5:00 સુધી સલાહ-સૂચન: 9712176191
9979523142
(ધામની વિશેષતા🚩)
અહીં દર રવિવારે ભક્તો માટે ખાસ ગાદીનો કાર્યક્રમ પ્રવચન દ્વારા ભક્તોને આધ્યાત્મિક માર્ગદર્શન ભક્તો માટે શાંતિપૂર્ણ અને દિવ્ય વાતાવરણ આશીર્વાદ અને આધ્યાત્મિક અનુભૂતિ મેળવવાનું સ્થાન ધામનું વાતાવરણ અત્યંત શાંત, શુભ અને પ્રેરણાદાયી છે. અહીં| આવતા ભક્તોને આંતરિક શાંતિ અને શક્તિ ની અનુભૂતિ થાય છે.🚩
અને આ સાનિધ્યમાં માં કોય પણ નાણાં કે પૈસા લેવામાં આવતા નથી નંબર લખાવા નો કે પ્રસાદ માટે કે કોય પણ ટોકન જેવી પધ્ધતિ જાળવવામાં આવતી નથી પ્રસાદ તથા નંબર દર્શન તમામ ફ્રી અને સેવા ભાવથી આપવામાં આવે છે 🚩
અને ખાસ વિશેષતા 🚩
નશા મુક્તિ કેન્દ્ર આગરવાડા ધામ 🚩 (૧)દારૂ મદિરા પાન જેવી ગંભીર આદતો + લત છોડાવવી અને અને તમામનું જીવન આનંદમય રહે એજ અમારો ઉપદેશ 🚩 આગરવાડા ધામ 🚩
🔱(૨) બલીના નામ પર બે સહાય જાનવર પર થતો અત્યાચાર થોભાવો તથા બલી જેવી દુઃખદાયક પદ્ધતિ ને અટકાવી બંધ કરાવવી
અંધવિશ્વાસ માંથી સર્વે ભક્તોને સાચા શ્રદ્ધા નાં માર્ગ પર લાવવા એજ ઉપદેશ અમારો આગરવાડા ધામ 🚩
🔱: દર રવિવારનો “ગાદી કાર્યક્રમ”|
દર અઠવાડિયે યોજાતા ગાદી કાર્યક્રમમાં—|
આરતી 🚩
પ્રવચન 🚩
પ્રસાદ લાભ🚩
માનતાઓ 🚩
દર્શન લાભ🚩
મેટલ 🚩
ભક્તોની મોટી હાજરી🚩
શાંતિપૂર્ણ અને દિવ્ય વાતાવરણ🚩
આ બધું ભક્તોને આધ્યાત્મિક આનંદ અને શક્તિ આપે છે.🚩
ભક્તોની વિશેષ હાજરી🚩
દર રવિવારે આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે આવે છે.🚩
આસ્થા, શ્રદ્ધા અને ભકિત ભાવનો સુંદર માહોલ સમગ્ર ધામમાં વ્યાપ્ત રહે છે. આગરવાડા ધામ 🚩
= ચેનલ સાથે જોડાયેલા રહો
(1)You tube \ AAGRWADA DHAM
(2) GOGA MELDI DHAM AAGRWADA
// આગરવાડા ધામ 🚩
ગોગા મેલડી ધામ આગરવાડા 🚩//
ધામની તમામ નવી માહિતી, ગાદી કાર્યક્રમો, પ્રવચન, લાઈવ દર્શન અને અપડેટ્સ મેળવવા માટે...
અમારી YouTube ચેનલને SUBSCRIBE કરો|
👇👇👇
(1)You tube \ AAGRWADA DHAM
(2) GOGA MELDI DHAM AAGRWADA
// આગરવાડા ધામ 🚩
ગોગા મેલડી ધામ આગરવાડા 🚩//
બેલ આઈકન દબાવો જેથી નવીનતમ વિડિઓ સૌથી પહેલા મેળવો! વિડિઓ LIKE & SHARE કરીને વધુ ભક્તોને જોડાવો //
જય માતાજી 🚩 જય શ્રી રામ 🚩 રામ રામ 🚩
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: