drumstick- સરગવા નો સૂપ કેવી રીતે બનાવવો | ઇમ્યુનિટી બૂસ્ટિંગ સૂપ |ઘરે બનાવો સ્વાદિષ્ટ સરગવાનો સૂપ
Автор: Dr Kalpit Goswami–આયુર્વેદ ગુજરાતી
Загружено: 2025-11-10
Просмотров: 352760
Описание:
શું તમને લાગે છે કે ડ્રમસ્ટિક- સરગવા નો સૂપ સ્વાદમાં સારું નથી લાગતું?
આજે હું તમને એવી રીત બતાવી રહ્યો છું જેનાથી ડ્રમસ્ટિક (સરગવો) નું સૂપ માત્ર સ્વાદિષ્ટ જ નહીં બને પણ તમારી ઇમ્યુનિટી પણ કુદરતી રીતે મજબૂત થશે.
🌿 સામગ્રી (Ingredients):
ડ્રમસ્ટિક (સરગવો)
લસણ (Garlic)
આદુ (Ginger)
લીલું મરચું (Green Chili)
હળદર (Haldi)
મીઠું (Salt)
કાળા મરી (Black Pepper)
તાજા ધાણા (Fresh Coriander)
💪 ફાયદા (Benefits):
✔ ઇમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) વધારે છે
✔ હાડકાંને મજબૂત કરે છે
✔ સાંધાના દુખાવા (Joint Pain) માં મદદરૂપ
✔ પાચન (Digestion) સુધારે છે
⚠️ કૃપા કરીને ધ્યાન આપો:
આ માહિતી સામાન્ય સ્વાસ્થ્ય માર્ગદર્શન માટે છે.
કોઈપણ તબીબી સ્થિતિમાં ડોક્ટરની સલાહ અચૂક લો.
અદ્વૈત આયુર્વેદ, અમદાવાદના શ્રેષ્ઠ આયુર્વેદિક ડોક્ટર અમદાવાદની શ્રેષ્ઠ આયુર્વેદિક હોસ્પિટલ 📍 ગોતા, અમદાવાદ 📞 એપોઇન્ટમેન્ટ / કન્સલ્ટેશન: +91-99045 57565 🌐 https://advaitayutreatment.com/
હું છું ડો. કલ્પિત ગોસ્વામી, મળીએ આગલા વિડિયોમાં — આયુર્વેદના સાચા જ્ઞાન સાથે.
drumstick soup recipe
sahjan soup
immunity booster soup
ayurvedic soup recipe
healthy soup
weight loss soup
joint pain soup
advait ayurveda
best ayurvedic doctor in ahmedabad
best ayurvedic hospital in ahmedabad
home remedies
healthy lifestyle india
natural immunity boost
dr kalpit goswami
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: